Перейти к содержимому

GSSSB ITI Supervisor Instructor Bharti 2026 | 211 જગ્યાઓ | Civil, Electrical, Fabrication, RAC

Sankalp Education for GPSC

0:00 / 0:00

GSSSB ITI Supervisor Instructor Bharti 2026 | 211 જગ્યાઓ | Civil, Electrical, Fabrication, RAC

2 651 просмотр · 1 месяц назад
Sankalp Education for GPSC
23,9 тыс. подписчиков
2 651 просмотр · 1 месяц назад
GSSSB ITI Supervisor Instructor Bharti 2026 — ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ITI માટે કુલ 211 જગ્યાઓની સીધી ભરતી જાહેર થઈ છે. Civil, Electrical, Fabrication અને RAC — ચારેય ગ્રુપની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં એક જ જગ્યાએ. આ વીડિયોમાં જાણો — જગ્યાની સંખ્યા, કેટેગરી પ્રમાણે વિભાજન, શૈક્ષણિક લાયકાત, અનુભવની શરત, વયમર્યાદા, પગારધોરણ, પરીક્ષા પદ્ધતિ, Part-A અને Part-B નું માળખું, ફી, અરજી કરવાની રીત અને તૈયારીની વ્યૂહરચના. Apply link: https://ojas.gujarat.gov.in/AdvtList.... ━━━━━━━━━━━━━━━━━━━━ 📌 ભરતીની મુખ્ય વિગતો ━━━━━━━━━━━━━━━━━━━━ 🔹 જગ્યાનું નામ: સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, વર્ગ-3 🔹 કુલ જગ્યાઓ: 211 • Civil Construction & Infrastructure (જા.ક્ર. 443/2026-27) — 35 • Electrical (જા.ક્ર. 444/2026-27) — 115 • Fabrication (જા.ક્ર. 446/2026-27) — 35 • Refrigeration & Air Conditioning (જા.ક્ર. 449/2026-27) — 26 🔹 વિભાગ: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ 🔹 અરજી શરૂ: 20/07/2026 (17:00) 🔹 છેલ્લી તારીખ: 03/08/2026 (23:59) 🔹 ફી ભરવાની છેલ્લી તારીખ: 06/08/2026 (23:59) 🔹 વયમર્યાદા: 18 થી 36 વર્ષ (નિયમાનુસાર છૂટછાટ) 🔹 પગાર: પ્રથમ 5 વર્ષ ફિક્સ ₹40,800/- પછી Level-05 (₹29,200 – ₹92,300) 🔹 પરીક્ષા: MCQ – CBRT/OMR | 210 પ્રશ્નો | 210 ગુણ | 3 કલાક | નેગેટિવ માર્કિંગ 1/4 ━━━━━━━━━━━━━━━━━━━━ 📚 શૈક્ષણિક લાયકાત (ટૂંકમાં) ━━━━━━━━━━━━━━━━━━━━ ✅ સંબંધિત બ્રાન્ચમાં Degree + 1 વર્ષનો અનુભવ ✅ અથવા 3 વર્ષનો Diploma + 2 વર્ષનો અનુભવ ✅ અથવા SSC + CITS/NCIC + 3 વર્ષનો અનુભવ ⚠️ અનુભવ ડિગ્રી/ડિપ્લોમા પૂરું થયા પછીનો જ ગણાશે — વીડિયોમાં વિગતે સમજાવ્યું છે. ━━━━━━━━━━━━━━━━━━━━ 📖 પરીક્ષાનું માળખું ━━━━━━━━━━━━━━━━━━━━ Part-A (90 ગુણ) તાર્કિક કસોટીઓ તથા Data Interpretation — 30 ગાણિતિક કસોટીઓ — 30 ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી-અંગ્રેજી કોમ્પ્રિહેન્શન — 30 Part-B (120 ગુણ) સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો — 120 ⚠️ Part-A અને Part-B બંનેમાં અલગ અલગ 40% Qualifying Standard ફરજિયાત. ━━━━━━━━━━━━━━━━━━━━ 🔗 ઉપયોગી લિંક ━━━━━━━━━━━━━━━━━━━━ 🌐 અરજી માટે: https://ojas.gujarat.gov.in 🌐 સત્તાવાર સૂચનાઓ: https://gsssb.gujarat.gov.in ☎️ મંડળની હેલ્પલાઇન: 079-23258916 ━━━━━━━━━━━━━━━━━━━━ 🎓 SANKALP EDUCATION વિશે ━━━━━━━━━━━━━━━━━━━━ ગુજરાત સરકારની તમામ ટેકનિકલ ભરતી પરીક્ષાઓ માટે ગુજરાતની અગ્રણી સંસ્થા. ✨ 15+ વર્ષનો અનુભવ ✨ 20,000+ વિદ્યાર્થીઓ ✨ 3,600+ સરકારી સિલેક્શન "Together We Succeed" 📥 કોર્સ વિગત: https://www.sankalpeducation.in/cours... 📱 App ડાઉનલોડ કરો: https://onelink.to/srmgkm 💻 Windows App: https://www.sankalpeducation.in/downl... 🌐 વેબસાઇટ: https://www.sankalpeducation.in 📞 સંપર્ક: 9974460008 📧 ઇમેઇલ: sankalp.gpsc@gmail.com 📢 Telegram: https://t.me/sankalpgpscofficial 🔧 Mechanical Telegram: https://t.me/Sankalp_mech ▶️ YouTube: @Sankalpgpsc ━━━━━━━━━━━━━━━━━━━━ ⚠️ ડિસ્ક્લેમર ━━━━━━━━━━━━━━━━━━━━ આ વીડિયોમાં આપેલી તમામ માહિતી GSSSB ની સત્તાવાર જાહેરાત ક્રમાંક 443, 444, 446 અને 449/2026-27 પર આધારિત છે. અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત અચૂક વાંચવી. જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે. 👍 વીડિયો ગમે તો LIKE કરો | 🔔 ચેનલ SUBSCRIBE કરો | 📤 તમારા મિત્રો સાથે SHARE કરો ━━━━━━━━━━━━━━━━━━━━ ⏱️ VIDEO CHAPTERS ━━━━━━━━━━━━━━━━━━━━ 0:00 – પરિચય અને ભરતીની ઝલક 1:46 – ગ્રુપ પ્રમાણે જગ્યાઓ 2:31 – મહત્વની તારીખો 3:50 – વયમર્યાદા અને છૂટછાટ 4:40 – પગારધોરણ 5:06 – Civil ગ્રુપ લાયકાત 6:37 – Electrical ગ્રુપ લાયકાત 7:22 – Fabrication ગ્રુપ લાયકાત 8:12 – RAC ગ્રુપ લાયકાત 9:32 – અનુભવની શરત (સૌથી અગત્યની) 11:06 – પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ 15:09 – પસંદગી પ્રક્રિયા 16:20 – ફી અને અરજી કરવાની રીત 20:25 – તૈયારીની વ્યૂહરચના #GSSSB #ITISupervisorInstructor #GSSSBBharti2026 #SupervisorInstructor #GujaratGovernmentJob #ITIJobs #SankalpEducation #GSSSBRecruitment #CivilEngineering #ElectricalEngineering #MechanicalEngineering #RAC #Fabrication #OJAS #GujaratJobs #SarkariNaukri #DiplomaJobs #TogetherWeSucceed