👌સૂર્યાબેન દરજી🌷અરે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ🌻કપિલાબેન પટેલ🌸ભજન લખીને મુકેલ છે 🌲શ્રી કૃષ્ણ
Punit Official Ghadkan
0:00 / 0:00
👌સૂર્યાબેન દરજી🌷અરે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ🌻કપિલાબેન પટેલ🌸ભજન લખીને મુકેલ છે 🌲શ્રી કૃષ્ણ
709 464 просмотра · 3 г. назад
Punit Official Ghadkan
10,4 тыс. подписчиков
709 464 просмотра · 3 г. назад
સૂર્યાબેન દરજી🌷અરે ડાકોરના ઠાકોર તારા બંદર દરવાજા ખોલ🌻કપિલાબેન પટેલ🌲શ્રી કૃષ્ણ ભજન મંડળ ધડકણ🥀🙏🏻🚩નકળંગ ધામ પુનાદરા ભજન સંધ્યા🙏🏻 🌸ભજન લખીને નીચે મુકેલ છે🌼. હો...ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. (૨) તું તો રાધિકા નો (૨) ચિત્ત ચોર તારા બંધ દરવાજા ખોલ જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બની તુ કેમ બન્યો છે કઠોર. હો..... ડાકોરના ઠાકોર.......... તારા દ્વારે હું વ્હાલા આવું (૨) હો શામળીયા ધોળી ધજાઓ લહેરાવું તારા રંગે હું રંગાવુ (૨) હો કાનુડા ગુણલા તારા હું ગાવું. અકડાયો મુંજાણો હું આવું તારે મોલ. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. હો.... ડાકોરના ઠાકોર............ હું જેવો છું એવો તારો (૨) હુતારો હો રણછોડ રાય હાથ પકડજો મારો. જીવનભર હું નહિ જાઉ (૨) હો નહિ જવું હો શામળિયા એક ભરોસો તારો. હો આપી દે વાલીડા તુ તો દર્શન એક જ વાર. દુનિયાનો દાતાર બની તુ કેમ બન્યો છે કઠોર. હો.. ડાકોરના ઠાકોર..........🌷🙏🏻🚩#viral #song #lifeisbutadream #yt#love#ihavethisthingwithplants#music#whowillbemylifepartnerta#sorts#gujarati#automobile#Gujarati bhajan#satsang#song#music#viral video#yt video# bhakti video#Aarti#viral#automobile#entertainment#Punit official ghadkan