Chakli Bole Chi ( Official Video ) | Raag Mehta | Rishabh Mehta | Navratri 2025 New Garba Song
Raag Mehta
0:00 / 0:00
Chakli Bole Chi ( Official Video ) | Raag Mehta | Rishabh Mehta | Navratri 2025 New Garba Song
186 650 просмотров · 1 год назад
Raag Mehta
14,2 тыс. подписчиков
186 650 просмотров · 1 год назад
A Raag Rishabh Mehta Production
Co-Produced by Gayatri Bhatt & Saregama Entertainment
(Santosh Agnihotri, Umang Thakkar, Chintan Thakkar, Dhrumil Thakkar)
🎵 Audio Credits
Lyrics – Raag Mehta & Rishabh Mehta & Gayatri Bhatt
Composition – Raag Mehta & Rishabh Mehta
Singer – Raag Mehta
Music Arranged & Produced By – Sahil Vishwakarma
Mix & Master – Swar Mehta
Chote Ustads – Rivan, Ruhani, Kavish, Jiana
Guitars – Dhruv Srivastava
Backing Vocals – Sahil Vishwakarma & Swar Mehta
Foley Sound – Nikul Vaidh
Recorded at – Swaraag Studio, MKR Studios, Treehouse Studio, Compass Box.
Special Thanks – Moulik Rathod, Darshan Shah, Parth Tripathi, Nrupi Khandekar , Nikhil Patel ( Tathastu Sound ) , Shivali Oza.
⸻
🎬 Video Credits
Director – Saurabh Gajjar
Creative Director – Aakash Patel
Creative Head – Raj Gajjar
D.O.P. – Saurabh Gajjar, Aakash Patel
Assistant D.O.P – Krunal Patel , Malhar Raval
Stills – Jeet Sadkar, Harsh Mistry
Post Production – The S House Production
Gaffer - Aakash Patel
Lights – Shenoy Lights (Hari Bhai)
Line Producer – Vishal Suthar
Decor – Aarambh Decor , The Vibe Event & Decor
Art Director – Umang Thakkar, Chintan Thakkar, Dhrumil Thakkar
Starring: Raag Mehta, Krunal Patel, Ruhani Sheth, Rivan Soni
⸻
💃 Choreography
Choreographer – Srushti Shah
Assistant Choreographer – Riyan Solanki
Dance Troupe – Srushti Shah’s Dance Group
⸻
💄 Styling & Makeup
Hair & Makeup – Chaitali Vyas (Blossom Makeover)
Outfit – Haath Se
Styling – Devanshi Pandya
📍 Location – Snapper Film City
⸻
🎶 Lyrics
ગોકુળમાં જેમ કાન વાંસળી વગાડે ને ગોપીઓ થાય ઘેલી ઘેલી
ગરબાની ડેટમાં છે છોરા ઓ રેડી હોય રાધા ને રાધાની સહેલી
કેડિયાં ને ચૂંદડીની સાથે છે સ્નીકર
રાત ભર રમશું રે છોડ બધી ફિકર
રઢિયાળી રાત હો, એક તારો સાથ હો, બીજું તો જોઇએ શું?
ચકલી બોલે ચીં કોયલ બોલે કુ
હાલ ને મારી હારે છોરી ગરબે રમવા તું
અંતરા:-
ગરબા ની આ તો છે નવી જનરેશન
ઝોમ્બી ના સ્ટેપના ય લે છે એ તો લેસન
ઇન્સ્ટાની સ્ટોરીમાં કરજે મને મેનશન
ઝૂમ જરા મસ્તીમાં, છોડ બધાં ટેન્શન
તાળી વગાડ, થોડી ચપટી વગાડ
ઢોલી ઢોલ રે વગાડ
મને હીંચ રે રમાડ
જુઓ છોરી છે રાધા ને છોરા છે કાન
રાધા શ્યામ રમે રાસ કેવા ભૂલ્યા રે ભાન
તારી સુગંધ છે, તારોજ રંગ છે
તારી જ ફરતે ઘૂમું હૂં
ચકલી બોલે ચીં કોયલ બોલે કુ
હાલ ને મારી હારે છોરી ગરબે રમવા તું
⸻
🙏 Don’t forget to LIKE, SHARE & SUBSCRIBE to my channel for more music and Garba vibes!
Artist Exclusively Managed by Santosh Agnihotri , Umang Thakkar , Chintan Thakkar , Dhrumil Thakkar.
#ChakliBoleChi #RaagMehta #RishabhMehta #GujaratiGarbo #Navratri2025 #NavratriSong #Garba2025 #NavratriDanceAnthem #GujaratiMusic #GarbaVibes #RaagMehtaLive #GujaratiSong2025