PRONOUN | સર્વનામ સરળ રીતે શીખો | English Grammar in Gujarati | Pronoun Complete Concept
AaradhyaSankul E-Vidyalay
0:00 / 0:00
PRONOUN | સર્વનામ સરળ રીતે શીખો | English Grammar in Gujarati | Pronoun Complete Concept
41 просмотр · 1 мес. назад
AaradhyaSankul E-Vidyalay
1,11 тыс. подписчиков
41 просмотр · 1 мес. назад
આ વિડિયોમાં Pronoun (સર્વનામ) નો ટોપિક ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યો છે. 📚
આ વિડિયો ખાસ કરીને વિદ્યાર્થીઓ, ધોરણ 5 થી 10, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને English Grammar શીખવા માંગતા દરેક માટે ઉપયોગી છે.
📌 આ વિડિયોમાં શીખીશું:
✅ Pronoun શું છે?
✅ Pronoun ના પ્રકારો
✅ I, We, You, He, She, It, They નો ઉપયોગ
✅ Pronoun ના સરળ Examples
✅ Sentence માં Pronoun ઓળખવાની રીત
✅ Exam માટે મહત્વપૂર્ણ પ્રશ્નો
✅ Practice દ્વારા Concept મજબૂત કરવું
🎓 AARADHYA FOUNDATION
Learn | Grow | Succeed
👨🏫 By: Amarsinh Thakor
Founder & Director – Aaradhya Foundation
વિડિયો ગમ્યો હોય તો Like 👍 | Share 📲 | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#Pronoun #EnglishGrammar #સર્વનામ #EnglishGrammarGujarati #LiveClass #Grammar