Перейти к содержимому

ગણેશ ઉત્સવ 2025 સ્પેશિયલ (લખાણ નીચે આપેલું છે) || વર્ષાબેન જી. કાકલોતર || ભજન - સત્સંગ

Varshaben G. Kaklotar

0:00 / 0:00

ગણેશ ઉત્સવ 2025 સ્પેશિયલ (લખાણ નીચે આપેલું છે) || વર્ષાબેન જી. કાકલોતર || ભજન - સત્સંગ

4 614 просмотров · 1 год назад
Varshaben G. Kaklotar
41,3 тыс. подписчиков
4 614 просмотров · 1 год назад
#varshabengkaklotar #bhajan #ભજન #સત્સંગ #bhajanmandal #satsangmandal #gujaratibhajan2025 #gujaratikirtan2025 varshaben G. kaklotar present ગણપતિ બાપાની ધૂન અને થાળ ધૂન : મોટા મોટા મંડપ સજાવું એમાં ગણપતિની મૂર્તિ મુકાવું દાદા મારા ઝગમગ ઝગમગ થાય ડીજે ને ઢોલક વગડાવું હું તો લાઇટિંગથી શેરીયું સજાવું દાદા મારા ઝગમગ ઝગમગ થાય આસોપાલવના તોરણ બંધાવું હું તો શેરીમાં રંગોળી પુરાવું દાદા મારા ઝગમગ ઝગમગ થાય નવી નવી આરતી શણગારું હું તો દાદાની આરતી ઉતારૂં દાદા મારા ઝગમગ ઝગમગ થાય લાડવા ને મોદક બનાવું હું તો દાદાને પ્રસાદ ધરાવું દાદા મારા ઝગમગ ઝગમગ થાય નવી નવી વાનગી બનાવું હું તો દાદાને હોંશેથી જમાડું દાદા મારા ઝગમગ ઝગમગ થાય નિત્ય નવા હિંડોળા સજાવું હું તો દાદાને હિંડોળે ઝુલાવું દાદા મારા ઝગમગ ઝગમગ થાય સોના રૂપા ના સોગઠા મંગાવું હું તો દાદા સાથે સોગઠે રમું દાદા મારા ઝગમગ ઝગમગ થાય કાલી ઘેલી વાણી હું ગાવું હું તો દાદાને રિઝાવું રે દાદા મારા ઝગમગ ઝગમગ થાય મોટા મોટા મંડપ સજાવું એમાં ગણપતિની મૂર્તિ મુકાવું દાદા મારા ઝગમગ ઝગમગ થાય થાળ : આવજો હો આવજો જમવા ને આવજો પ્રેમે થી પીરસ્યો થાળ ગણપતિદાદા જમવા ને આવજો બાજોઠ નો મોહ હવે મેલી દ્યો દાદા ડાઇનિંગ ટેબલ તૈયાર ગણપતિ દાદા જમવા ને આવજો લાડવા નો મોહ હવે મેલી દ્યો દાદા ઈડલી ને ઢોસા તૈયાર ગણપતિ દાદા જમવા ને આવજો પેટીસ પીઝા ને ચટણી સમોસા મેથીના ભજીયા તૈયાર ગણપતિ દાદા જમવા ને આવજો સેન્ડવીચ પકોડાને ઉલટા વડાપાઉં દહીં વડા પીરસ્યા છે સાથ ગણપતિ દાદા જમવા ને આવજો પાઉંભાજી લાવી છું હૈયાના હેતથી ચાઈનીઝ મનચુરીયન તૈયાર ગણપતિ દાદા જમવા ને આવજો ગંગાજીના જળ હવે છોડી દો દાદા બિસલેરી બોટલ તૈયાર ગણપતિ દાદા જમવા ને આવજો કોલ્ડ્રિંક છે દૂધનું પી લેજો પ્રેમથી નાખ્યા છે પીસ્તા બદામ ગણપતિ દાદા જમવા ને આવજો વેનીલાનું આઈસ્ક્રીમ આપું હું દાદા હેતે જમાડુ મારે હાથ ગણપતિ દાદા જમવા ને આવજો કલકત્તી પાનમાં નાખ્યો છે ચૂનો ભક્તો આપે છે મુખવાસ ગણપતિ દાદા જમવા ને આવજો સાગર સીસમ ના ઢોલિયા ઢળાવ્યા પોઢણ પોઢો ને દીનાનાથ ગણપતિ દાદા જમવા ને આવજો બાળકો તમને વિનંતી કરે છે દર્શન આપો ને દીનાનાથ ગણપતિ દાદા જમવા આવજો આવજો હો આવજો જમવા ને આવજો પ્રેમે થી પીરસ્યો થાળ ગણપતિદાદા જમવા ને આવજો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને like કરો, share કરો, coment કરો અને અમારી ચૅનલ વર્ષાબેન જી. કાકલોતર ને subscribe કરો તેમજ 🔔 દબાવો. જેથી તમને અમારા દરેક વિડીયોની notification મળતી રહે. ધન્યવાદ.