Перейти к содержимому

ડિજિટલ લૂંટનો ખતરો 🚨 નકલી Appsથી સાવધાન! | Fake Apps કેવી રીતે કરે છે તમારી સાથે છેતરપિંડી?

Study With Vishu

0:00 / 0:00

ડિજિટલ લૂંટનો ખતરો 🚨 નકલી Appsથી સાવધાન! | Fake Apps કેવી રીતે કરે છે તમારી સાથે છેતરપિંડી?

35 просмотров · 9 дней назад
Study With Vishu
36 подписчиков
35 просмотров · 9 дней назад
આજના ડિજિટલ યુગમાં નકલી Apps (Fake Apps) દ્વારા લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ લૂંટના કિસ્સાઓ વધી રહ્યા છે. 🚨 આ વિડિયોમાં જાણીશું: 🔹 નકલી Apps શું છે? 🔹 Fake Appને કેવી રીતે ઓળખવી? 🔹 નકલી Apps તમારા ડેટા અને પૈસાને કેવી રીતે જોખમમાં મૂકી શકે? 🔹 App Download કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું? 🔹 Online Fraudથી બચવા માટેની મહત્વપૂર્ણ સાવચેતી 👉 વિડિયો પૂરો જુઓ અને આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરો. Subscribe કરો – Study With Vishu 📚 આવા જ મહત્વપૂર્ણ માહિતીપ્રદ અને જાગૃતિભર્યા વિડિયો માટે ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. 🔔 #DigitalFraud #FakeApps #DigitalLoot #OnlineFraud #CyberCrime #CyberSecurity #FakeApp #OnlineScam #DigitalSafety #StudyWithVishu