🌿 The Wild Villa Resort | Sasan Gir 🦁 | Bhojde Gam માં Jungle વચ્ચે સુંદર સફર & Adventure 🚙🔥
Mastikhor aayu.📸🖼️
0:00 / 0:00
🌿 The Wild Villa Resort | Sasan Gir 🦁 | Bhojde Gam માં Jungle વચ્ચે સુંદર સફર & Adventure 🚙🔥
505 просмотров · 2 дня назад
Mastikhor aayu.📸🖼️
162 подписчика
505 просмотров · 2 дня назад
🌿 The Wild Villa Resort | Sasan Gir 🦁
આજે અમે પહોંચ્યા The Wild Villa Resort, Sasan Gir – Bhojde Gam ખાતે. 🌳🏡
જંગલની વચ્ચે સુંદર વાતાવરણ, હરિયાળીથી ભરેલો રસ્તો અને સાથે એકદમ મસ્ત Adventure & Travel Experience! 🚙🔥
આ સફરમાં પરિવાર સાથે ખૂબ જ મજા કરી અને કુદરતની સુંદરતાનો આનંદ માણ્યો. 🥰🌿
જો તમને પણ Sasan Gir માં Jungle Vibes અને Adventure ગમે છે તો આ Vlog જરૂર જોjo. ❤️
👍 Like | 💬 Comment | 🔔 Subscribe
Mastikhor Aayu ❤️
#TheWildVillaResort #SasanGir #BhojdeGam #GirForest #JungleVibes #Adventure #TravelVlog #GujaratTravel #FamilyVlog #MastikhorAayu #SasanGirVlog
The Wilds Villa Gir
https://www.thewildsvillagir.com/