Перейти к содержимому

Jay Ahir - Jiya Betho Maro Murlidhar - New Gujarati Song 2026

Adhar Dugad Music

0:00 / 0:00

Jay Ahir - Jiya Betho Maro Murlidhar - New Gujarati Song 2026

1 075 просмотров · 3 недели назад
Adhar Dugad Music
1,19 тыс. подписчиков
1 075 просмотров · 3 недели назад
Adhar Dugad Music presents... Jay Ahir - Jiya Betho Maro Murlidhar - New Gujarati Song 2026 Song : Jiya Bethoo Maro Murlidhar Singar : Jay Ahir Lyrics : Jay Ahir Music : Jay Ahir Editing : Jay Ahir Label : Adhar Dugad Music This Song Lyrics દ્વારકા આયુ કેટલે ભાઈ દ્વારકા આયુ કેટલે. દ્વારકા આયુ કેટલે ભાઈ દ્વારકા આયુ કેટલે. જીયા બેઠો મારો મુરલીધર દ્વારકા આયુ એટલે. જીયા બેઠો મારો મુરલીધર દ્વારકા આયુ એટલે. દ્વારકા મા જીયો તો હું દર્શન ની કાજે. રૂબરૂ જોઈ વાલીડાને હયા રે હરખાય છે. ઘડીવડી દિલ મારુ દ્વારકા જાય રે. ગમે એટલી વાર જાય મન ના ભરાય રે. ઊંચા રે પરથારે ઠાકર બેઠા છે તે ત્યાં ઠાઠ મા. ઊંચા રે પરથારે ઠાકર બેઠા છે તે ત્યાં ઠાઠ મા. 52 ગજ ધ્વજા એની ફરકે ઊંચા આભ માં. દ્વારકા આયુ કેટલે ભાઈ દ્વારકા આયુ કેટલે. જીયા બેઠો મારો મુરલીધર દ્વારકા આયુ એટલે. કેવી રે રચે છે વાલો લીલા રે ન્યારી. 1600 ગોપીયું ને રાહડે રમાડી. આખા રે જગત નો નાથ જનમીઓ તો રે જેલ માં. આખા રે જગત નો નાથ જનમીઓ તો રે જેલ માં. જેલ માં રે જન્મી ને વાલો હાલિયો મોટા મેલ માં. દ્વારકા આયુ કેટલે ભાઈ દ્વારકા આયુ કેટલે. જીયા બેઠો મારો મુરલીધર દ્વારકા આયુ એટલે. like comment share and subscribe.