(લખેલુ છે)ગણપતિ મહોત્સવ સ્પેશિયલ ભજન September 2026
Gujarati kirtan (NEETA PATEL)
0:00 / 0:00
(લખેલુ છે)ગણપતિ મહોત્સવ સ્પેશિયલ ભજન September 2026
5 211 просмотров · 13 дней назад
Gujarati kirtan (NEETA PATEL)
7,06 тыс. подписчиков
5 211 просмотров · 13 дней назад
ફૂલોથી સજાવ્યો દરબાર ગજાનંદ આવોને
ઘર ની અંદર મંદિર બનાવ્યું
આવો બિરાજો મહારાજ ગજાનંદ આવોને
ફૂલોથી સજાવ્યો દરબાર ગજાનંદ આવોને
હાથમાં લો તો ગંગાજળ પાણી
ચરણ ધોવડાવું મહારાજ ગજાનંદ આવોને
ફૂલોથી સજાવ્યો દરબાર ગજાનંદ આવો ને
રંગબેરંગી ફૂલો લઈને આવી
સુંદર બનાવ્યો મેં હા૨ ગજાનંદ આવોને
ફૂલોથી સજાવ્યો દરબાર ગજાનંદ આવો ને
હાથમાં કટોરી કેસર લાવી
તિલક લગાવો મહારાજ ગજાનંદ આવોને
ફૂલોથી સજાવ્યો દરબાર ગજાનંદ આવો ને
લાડુનો મેં તો ભોગ લગાવે
લાડુ ખાવા આવો મહારાજ ગજાનંદ આવોને
ફૂલોથી સજાવ્યો દરબાર ગજાનંદ આવો ને
સુંદર મેં તો આરતી સજાવી
આરતી ઉતારો મહારાજ ગજાનંદ આવોને
ફૂલોથી સજાવ્યો દરબાર ગજાનંદ આવો ને
સૌ ભક્તોની એક જ અરજી
દર્શન આપો ને મહારાજ ગજાનંદ આવોને
ફૂલોથી સજાવ્યો દરબાર ગજાનંદ આવો ને
આવો ને મહારાજ ગજાનંદ આવોને
ફૂલોથી સજાવ્યો દરબાર ગજાનંદ આવો ને