Перейти к содержимому

કર્મનું ફળ ક્યારે મળે છે? 😱 શ્રીકૃષ્ણનો આ જવાબ જીવન બદલી નાખશે | Bhagavad Gita

ચાલો વિચારી એ

0:00 / 0:00

કર્મનું ફળ ક્યારે મળે છે? 😱 શ્રીકૃષ્ણનો આ જવાબ જીવન બદલી નાખશે | Bhagavad Gita

103 просмотра · 3 недели назад
ચાલો વિચારી એ
269 подписчиков
103 просмотра · 3 недели назад
કર્મનું ફળ આપણને ક્યારે મળે છે? સારા કર્મ કર્યા પછી પણ જીવનમાં મુશ્કેલીઓ કેમ આવે છે? અને ખોટું કરનાર લોકો ક્યારેક સુખી કેમ દેખાય છે? ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં કર્મ અને તેના ફળ વિશે ખૂબ જ ઊંડી સમજ આપે છે. આ વિડિયોમાં જાણો કે કર્મ ક્યારેય વ્યર્થ કેમ જતું નથી અને યોગ્ય સમય આવતાં તેનું ફળ કેવી રીતે મળે છે. 🙏 વિડિયો ગમ્યો હોય તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. #કર્મનુંફળ #શ્રીકૃષ્ણ #ભગવદગીતા #કર્મ #કર્મયોગ #કૃષ્ણવાણી #ગીતા_જ્ઞાન #શ્રીકૃષ્ણનીવાણી #ભગવાનકૃષ્ણ #આધ્યાત્મિકવિચાર #ગુજરાતીવિડિયો #Motivation #BhagavadGita #Krishna #Karma