Перейти к содержимому

રાજકોટથી માત્ર 10 કિમી દૂર દ્વારકાધીશે આપ્યા હતા દર્શન!😱શ્રીકૃષ્ણ અને 7 ઘોડાના ડાબલાના નિશાન આજભી છે

Kalpesh Bajrangi

0:00 / 0:00

રાજકોટથી માત્ર 10 કિમી દૂર દ્વારકાધીશે આપ્યા હતા દર્શન!😱શ્રીકૃષ્ણ અને 7 ઘોડાના ડાબલાના નિશાન આજભી છે

16 861 просмотр · 10 дней назад
Kalpesh Bajrangi
2,72 тыс. подписчиков
16 861 просмотр · 10 дней назад
જય શ્રીકૃષ્ણ 🙏🚩 જય દ્વારકાધીશ 🙏 રાજકોટથી માત્ર 10 કિમી દૂર આવેલું એક એવું પવિત્ર સ્થળ, જેની સાથે જોડાયેલી છે દ્વારકાધીશ ભગવાનના ચમત્કારિક દર્શનની અદ્ભુત લોકવાયકા! કહેવાય છે કે એક વખત સાધુઓના સંઘે એક ભગતની પરીક્ષા લીધી અને પૂછ્યું કે— “ભગત બોલાવે તો શું દ્વારકાવાળા ખરેખર આવે?” ભગતે વિશ્વાસથી કહ્યું કે, “હું વાવમાં ન્હાઈને બહાર આવું ત્યાં સુધી દ્વારકાવાળા આવી જશે.” ભગત વાવમાં ન્હાવા ગયા અને લોકવાયકા મુજબ ત્યારે શ્રી દ્વારકાધીશ ભગવાન પોતાના સાત ઘોડાના રથ સાથે ત્યાં પધાર્યા અને સૌને દર્શન આપ્યા. 🙏 કહેવાય છે કે આજે પણ અહીં સાત ઘોડાના ડાબલાના નિશાન અને શ્રીકૃષ્ણ ભગવાનના પગલાંનાં નિશાન જોવા મળે છે. સ્થાનિક માન્યતા પ્રમાણે, જો દ્વારકા ન જઈ શકાય તો અહીં દ્વારકાધીશના દર્શન કરવાથી દ્વારકા પહોંચ્યા સમાન ભક્તિભાવનો અનુભવ થાય છે. આ વીડિયોમાં આપણે જાણીશું આ પવિત્ર સ્થળની કથા, ભગતની અતૂટ શ્રદ્ધા, સાધુઓની પરીક્ષા અને દ્વારકાધીશના દિવ્ય આગમનની લોકવાયકા. 🙏 વિશ્વાસ રાખો, ભક્તિ રાખો અને શ્રીકૃષ્ણનું સ્મરણ કરો. જય શ્રીકૃષ્ણ 🚩 જય દ્વારકાધીશ 🙏