Перейти к содержимому

Prabhu Na Margde | Saiyam Song | Virti | Jain Diksha Song | Kaivan Shah Surat diksha video

Kaivan shah

0:00 / 0:00

Prabhu Na Margde | Saiyam Song | Virti | Jain Diksha Song | Kaivan Shah Surat diksha video

195 158 просмотров · 4 года назад
Kaivan shah
3,75 тыс. подписчиков
195 158 просмотров · 4 года назад
Prabhu Na Margde Singer :- Kaivan Shah Lyrics :- Saiyam Raagi Music :- Tejas Recording & Mixing :- Musical Aroma Films Jaydeep Raval & Tejas Editing :- BH Producten House Bhavik Vankawala & Hardikbhai (Surat) Chours :- Tejas & Kaivan Video Credit :- Special Thanks to all videographer & photographer to make diksha video wich are taken in prabhu na margde song. Follow Instagram :- https://instagram.com/kaivan_shah_22?... Lyrics.. મારગડો ઉજમાળ બને. પ્રભુના મારગડે જા રે વીરા મારગડો ઉજમાળ બને વૈરાગી સાચો થઈ જા રે વીરા મારગડો ઉજમાળ બને. ઉછળે છે ઉર્મિઓ આજે ઉરે કાળજનો કટકો થાશે દુરે કેમ કરી છૂટશે સંગ તારો હૈયું આ તારા રે વિરહે જુરે. પાછું વાળીને ના જોતો વીરા.. મારગડો તારા રે સ્મિતમાં ગીતોં હતા પડછાયા તારા મનમીત હતા તારા વિના કેમ રહેશું હવે તારા રે સ્નેહ સંગીત હતા હૈયાના સગપણ ના છૂટે વીરા.. સંસાર તુજને લાગ્યો ખારો છૂટશે હવે સંગાથ તારો યાદ આવશે સથવાર તારો ક્યારે રે આવશે મારો વારો મોહ ઘેલી મમતા ન ટુટે વીરા.. હોંશે હોંશે તું વેશ ધરે મુક્તિ તણું વરદાન વરે જીવન હો તારું એવું ઉજ્વલ દેવ ના દેવ તુજ સેવા કરે આશિષ અંતરના લઇ જા રે વીરા.. પગલે પગલે જબકે સંયમ જ્યોતિ તપ અને ત્યાગના વરસે મોતી કરજે સદાય એ વેશનું જતન ઉજળા એ વેશને લાખો નમન સાચું આરધન તું કરજે વીરા.. સુના પડ્યા સૌ સ્વપ્નો અમારા વ્યાકુળ સઘળા સ્વજનો તારા તારી ખુશીમાં હરખતા હૈયાં તૂટી પડ્યા આજે વિરહે તારા. મહાવીરનું જીવન તું જીવજે વીરા.. મારગડો ઉજમાળ બને...