ભજન નીચે લખેલું છે👌👌 🌹મોહનની મોરલી મીઠી મીઠી વાગે ||Mohan ni Morali Mithi Mithi Vage ||#viral#song
Swar Kirtan
0:00 / 0:00
ભજન નીચે લખેલું છે👌👌 🌹મોહનની મોરલી મીઠી મીઠી વાગે ||Mohan ni Morali Mithi Mithi Vage ||#viral#song
3 001 просмотр · 1 месяц назад
Swar Kirtan
7,43 тыс. подписчиков
3 001 просмотр · 1 месяц назад
ભજન નીચે લખેલું છે👌👌 🌹મોહનની મોરલી મીઠી મીઠી વાગે ||Mohan ni Morali Mithi Mithi Vage ||#viral#song
મોહનની મોરલી મીઠી મીઠી વાગે, વ્રજની ગોપીઓ જાગે કે મોરલી મીઠી મીઠી વાગે વાલમને મળવા ઝટપટ દોડે, મોહનની
ઘરનાં કામ સુખ ત્યાગે કે મોરલી મીઠી મીઠી વાગે યમુનાજીના નીર થંભ્યા છે આજે, મોહનની
ગોપીઓને માર્ગ આપે કે મોરલી મીઠી મીઠી વાગે શરદ પુનમનો ચાંદ ઉગ્યો આકાશે, મોહનની તારલીયા ટમકે રાતે કે મોરલી મીઠી મીઠી વાગે… મોહનની ગોકુળીયું ઘેલુ બન્યું છે આજે,
ગોપીઓ ભાન ભૂલી નાચે કે મોરલી મીઠી મીઠી વાગે ... મોહનની તાલીઓના તાલે ને ઝાંઝર ઝણકારે,
ઢોલ મંજીરાના નાદે કે મોરલી મીઠી મીઠી વાગે એક ના અનેક રૂપ ધરીયાં છે લાલે, મોહનની
આનંદ દરિયો ગાજે કે મોરલી મીઠી મીઠી વાગે રંગલો જામ્યો છે વૃંદાવન ચોકે, મોહનની
રાધાની સાથે શ્યામ નાચે કે મોરલી મીઠી મીઠી વાગે સ્વર્ગેથી દેવ દેવી દર્શનીયે આવે, મોહનની
ભકતો મન મોરલીયો નાચે કે મોરલી મીઠી મીઠી વાગે મોહનની
💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠
#morli_mithi_vage_mohanni #muralimithivagemohanni
#swarkirtan #pushtimargsatsangathome #savanspecial #savanmahadevstatus #savanmonth krishnabhajan #gujaratibhajan #pushtimarg #pushtimargsatsangathome #yamunaji #thakurani #thakuraniteej
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2026 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2026 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2026 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2026
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2026 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2026 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2026
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2026 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan