Перейти к содержимому

પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે કનૈયા પ્યાર દે 🌺🌺🌺 ભજન લખેલું છે ખૂબ સુંદર ભજન 🌷

gopi bhajan mandal, chandkheda, ahmedabad

0:00 / 0:00

પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે કનૈયા પ્યાર દે 🌺🌺🌺 ભજન લખેલું છે ખૂબ સુંદર ભજન 🌷

11 992 просмотра · 4 недели назад
gopi bhajan mandal, chandkheda, ahmedabad
3,45 тыс. подписчиков
11 992 просмотра · 4 недели назад
ભક્તો અમારા ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 🙏 અમારું મંડળ આનંદ નો ગરબો, કૃષ્ણ ભજન, ગુજરાતી , હિન્દી ભજન પણ ગાઈએ છિયે. અમારું એડ્રેસ અને ફોન નંબર નો કાર્ડ પોસ્ટ માં મૂકેલો છે , જય શ્રી કૃષ્ણ 🙏 અમારું પોપ્યુલર ભજન સાંભળવા નીચે લિંક 👇 ભજન 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે રાધા પ્યાર દે કનૈયા પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે કનૈયા પ્યાર દે દુનિયા ચાહે કુછ ભી બોલે હમ હૈ તેરે દિવાને...કનૈયા જમના ઘાટે જળ ભરવા માટે હું જાઉં કાકરી ઓ મારી મારા બેડલા ફોડવા આવે મારી નવરંગ (૨) ચુંદડી ભજવે રે હો.... કનૈયા... મહી વેચવા જાઉં મારે ગોકુળના ગામે ગોવાળો નુ ટોળું લઈને કાનુડો આવે મારા મહિડા નો(૨) માટ ફોડ રે હો... કનૈયા.... મધુવન મા કાનો મારો મોરલી વગાડે ગોપીઓને વ્હાલો મારો ઉઘતી જગાડે વ્હાલો ગોપીઓને (૨) ઘેલી બનાવે રે હો.... કનૈયા.... વૃંદાવન મા વ્હાલો મારો રાસ રચાવે શરદપૂનમની એ તો અજવાળી રાતે વ્હાલો ગોપીઓને (૨) રાસ રમાડે રે.. હો... કનૈયા.... મીરા તે બાઇના ગિરધર ગોપાલા ગોપી મંડળ ના સ્વામી શામળિયા તમે સખીઓને (૨) દર્શન દેજો રે હો.... કનૈયા... દુનિયા ચાહે કુછ ભી બોલે હમ હૈ તેરે દિવાને કનૈયા #gopibhajanmandal #chandkhedabhajan #gujaratibhajan #bhajanmandal #kirtan #shrinathjibhajan #krishnabhajan #gopigeet #mahilamandalbhajan #gujaratikirtan #dhun #bhaktisangeet #livebhajan #gujaratidevotional