વિદેશમાં ગણપતિ બાપ્પાની ભવ્ય ઉજવણી 😍🇩🇪 | Decoration જોઈને દિલ ખુશ થઈ જશે ❤️ | Ganpati Celebration
Avisha in Germany
0:00 / 0:00
વિદેશમાં ગણપતિ બાપ્પાની ભવ્ય ઉજવણી 😍🇩🇪 | Decoration જોઈને દિલ ખુશ થઈ જશે ❤️ | Ganpati Celebration
1 534 просмотра · 2 дня назад
Avisha in Germany
7,21 тыс. подписчиков
1 534 просмотра · 2 дня назад
ગણપતિ બાપ્પા મોરિયા 🙏❤️
વિદેશની ધરતી 🇩🇪 પર ભારતીય પરંપરા અને ભક્તિ સાથે ગણપતિ બાપ્પાની સુંદર ઉજવણી કરી. 🥰
આ વીડિયોમાં તમને જોવા મળશે મસ્ત ગુજરાતી ડેકોરેશન, ગણપતિ બાપ્પાની પૂજા, પ્રસાદ અને પરિવાર-મિત્રો સાથેની ખુશીની પળો. 🌺🙏
વિદેશમાં રહીને પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને તહેવારોને કેવી રીતે દિલથી ઉજવીએ છીએ, એ આ વીડિયોમાં જોવા મળશે. ❤️
વિડિયો ગમે તો Like 👍 | Comment 💬 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
ગણપતિ બાપ્પા મોરિયા! 🙏🐘❤️
#GanpatiBappa #GaneshChaturthi #GanpatiCelebration #GanpatiInGermany #Germany #GujaratiVlog #GujaratiYouTuber #GujaratiVlogInGermany #GanpatiDecoration #GaneshChaturthi2026 #GanpatiFestival #IndianInGermany #DesiInGermany #GujaratiInGermany #GanpatiBappaMorya #IndianCulture #GujaratiCulture #GermanyVlog #FestivalVlog #GanpatiPuja #youtube #youtubevideo #viral #video #viralvideo #enjoy #india #germany #canada #usa #uk #gujarat #youtubevideos