Перейти к содержимому

નવરાત્રીમાં નાગાણા રાય મંદિરનો માહોલ 😍 | Nagana Rai Temple Navratri Vlog

TheVkVlogs

0:00 / 0:00

નવરાત્રીમાં નાગાણા રાય મંદિરનો માહોલ 😍 | Nagana Rai Temple Navratri Vlog

640 просмотров · 13 дн. назад
TheVkVlogs
214 подписчиков
640 просмотров · 13 дн. назад
જય નાગણેશ્વરી માઁ! 🙏✨ નમસ્કાર મિત્રો, આજના વ્લોગમાં હું તમને રાજસ્થાનમાં આવેલા પ્રસિદ્ધ નાગાણા રાય (નાગણેચી માતા) મંદિર ના દર્શન કરાવવાનો છું. નવરાત્રીના પાવન અવસરે અહીંનો માહોલ જોવા જેવો હોય છે. ભક્તોની ભારે ભીડ અને માતાજીના અદ્ભુત શૃંગારના દર્શન તમને આ વીડિયોમાં કરવા મળશે. જો તમને આ વ્લોગ ગમે તો વીડિયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં! 🚩 આજના વ્લોગની ખાસિયતો: • નાગાણા રાય મંદિરનો નવરાત્રીનો અદ્ભુત માહોલ • માતાજીની દિવ્ય મૂર્તિના લાઈવ દર્શન • મંદિરનો ઈતિહાસ અને ભક્તોની ભીડ 🎵 Music Credit: All background music used in this video is sourced from the YouTube Audio Library Follow me On Instagram for Regular Updates #navratri #nagana_dham #nagneshwari #mataji #gujarativlog #bhakti