લાડવાઈ લાખુ માંના વધામણાં - Ladvai Lakhu Maa Na Vadhamana | Kajal Prajapati New Gujarati Bhakti Song
D C DIGITAL
0:00 / 0:00
લાડવાઈ લાખુ માંના વધામણાં - Ladvai Lakhu Maa Na Vadhamana | Kajal Prajapati New Gujarati Bhakti Song
24 941 просмотр · 3 года назад
D C DIGITAL
7,58 тыс. подписчиков
24 941 просмотр · 3 года назад
@PDDIGITALOFFICIAL @theshilpabenrabari
#dcdigital #bhaktisongs #kajalprajapati #devotionalsongs #gujaratisong
લાડવાઈ લાખુ માંના વધામણાં - Ladvai Lakhu Maa Na Vadhamana | Kajal Prajapati New Gujarati Bhakti Song
Song: લાડવાઈ લાખુ માંના વધામણાં - Ladvai Lakhu Maa Na Vadhamana
Singer: Kajal Prajapati
Lyrics: Naresh Thakor Vayad
Music : Tejash Vaghela , Piyush Trivedi
Mixing: Magan Parmar
Recording: Tanariri Audio Station Patan
Producer: Dinesh Chaudhari
Lebal : DC DIGITAL
Digital Partner - RDC Media Pvt. Ltd.
--------------------------------------------------------------------------------------------------------------------
Disclaimer: Videos and others Content on the channel consist copyright of owner, no one is allowed to do a copy, editing or any kind of changes in original videos, or not allowed to re-upload without permission on any social media platform.
--------------------------------------------------------------------------------------------------------------------
Lyrics:
એ મોર બોલે ને લાગે રળિયામણા
એ મોડવ ભમરિયાળી ભાતે સોહામણા
મારી લાડવાઈ લાખું ના વધામણાં.1
હો મારે લેવા મારી માં તારા વારણા
લીલા તોરણ થી શોભે માં બારણાં
આજ લાડવાઈ લાખું ના વધામણાં.1
ક્રોસ..એ ભાવથી સ્વીકારો આમંત્રણ અમારું
ફૂલ ફૂલની પોંખડી થી સ્વાગત તમારું.2
એ આવી પાવન કરો અમારા ઓગણા
રૂડો અવસર સે થાવો પરોમણા
આજ શિયા ગોમે લાખું ના વધામણાં.1
.......સાઈન.....
(A) હો ઘૂઘરિયાળા ઢોલ ને વાગે શરણાયું સુર
મેમાન બની મઢડે આવજો તમે જરૂર.1
ફિલર
(A) હો દેવ ઘોઘોળ કાલોર પરિવાર ના સે તેડા
મોંઘેરા મેમાન સૌ આવજો ને વેલા...1
ક્રોસ..હો અવસર માં ઓટો મારશે માં લાખું
હાજર રહી ધ્યોન હઉનું રાખશે માં લાખું.2
એ મોર બોલે ને લાગે રળિયામણા
એ મોડવ ભમરિયાળી ભાતે સોહામણા
મારી લાડવાઈ લાખું ના વધામણાં.1
(A) હો અવસર માં ચાર દિશાથી આવશે ભુવાજી
તોબા કળશ થી કરશે હોમૈયા કુંવાસી.
... ........... ફિલર.............
(A)હો મળશે મેમાનો ને મીઠો અવાકારો
શિયામાં બોલાસે લાખું નોમ જયકારો.1
ક્રોસ..હો નરેશ વાયડ કે અવસર માં જે અવશે
આયા જ્યા નું પરમાણ મારી લાખું એનું રાખશે.
નરેશ વાયડ કે અવસર માં જે અવશે
આયા જ્યા નું પરમાણ મારી લાખું એનું રાખશે.
જામાભાઈ ભુવાજી કે અવસર માં જે અવશે આયા જ્યા નું પરમાણ મારી લાખું એનું રાખશે.
એ મોર બોલે ને લાગે રળિયામણા
એ મોડવ ભમરિયાળી ભાતે સોહામણા
મારી લાડવાઈ લાખું ના વધામણાં.1