Vraj ni Kunj ma padharo | લખાણ સાથે | વ્રજ નિકુંજ માં પધારો | #bhajan #shri_vallabh
Kiran Lukka 🙏🏼
0:00 / 0:00
Vraj ni Kunj ma padharo | લખાણ સાથે | વ્રજ નિકુંજ માં પધારો | #bhajan #shri_vallabh
2 012 просмотров · 1 год назад
Kiran Lukka 🙏🏼
18,9 тыс. подписчиков
2 012 просмотров · 1 год назад
વ્રજ નિકુંજ માં પધારો વલ્લભ રાય
વ્રજની કુંજ મને લાગે સોહામણી
મન મનુહાર મનાવો...
દૈવી તે જીવને ઉધ્ધારવા કારણ
પ્રગટ પ્રેમ રસ પાઓ...
તેલંગ કુળ દીપક પ્રગટ્યા શ્રી વલ્લભ
આનંદ રસ વરસાવો...
પૃથ્વી પરિક્રમા ત્રણ વાર કીધી
દૈવી જીવ શરણે લીધા...
વ્રજ કમલ ચોક માં રત્ન કમલ ચોકમાં
ભ્રમર બની ગુંજારવ કરાવો...
સુધા તે દ્વૈત નો નાદ ગજાવીઓ
બ્રહ્મવાદ નું નિરૂપણ કીધું
માયાવાદ નું ખંડન કીધું...
ગીતા ભાગવત નું મંથન કીધું
રસા રસ કુંજ વરસાવો...
ગીરીકંદરા માં પ્રગટ પધાર્યા
વલ્લભ અંગ સંગે પ્રીતડી બંધાણી
અતિ આતુરતા લગાવો...
દયાના પ્રીતમ સંગે પ્રીતડી બંધાણી
તન મન ધન આનંદ કરાવો
તમે મારા ચિતડા ના ચોર...
વલ્લભ રાય વ્રજ નિકુંજ માં પધારો
શ્રી વલ્લભાધીશ કી જય 🙏🏻
શ્રી ગિરિરાજ ધરણ કી જય 🙏🏻
#krishna #bhajan #radhaji #shortscraft #shortsclip #yamunaji #shortsfeed #shortsvideo #vadhaikirtan #shortvideos #pushtimarg_satsang
#Radhaji_ni_vadhai #bhajan #pushtimarg #kirtan #Vaishnav #વૈષ્ણવ #toronto #Canada #usa #surat #junagadh #jamnagar #Kiran_lukka #haveli #nathdwara #shreeji #shrinathji #shrinathji_geet #shrinathji_bhajan #satsangi_mandal #satsang #satsang_mandal #yamunaji #radha #satsang_live #palna #halardu #vallabh #Vallabhadhish #Janmashtami #Radhashtami #રાધાષ્ટમી #sanskriti #gujju #gujarati #gujju_rocks #sanskar #thakorji #gujju_song #gujarati #India #india #bhakti #pushtibhakti #pushtimarg_kirtan #pushtimarg_dhol #indian
સ્વર : કિરણ ચોટાઇ લુક્કા