જેતપુરનો મેલો જોવા નીકળ્યા 😍🎡 | રાઈડ્સ, મેળાની મજા અને હોટલમાં જમવાનું | Gujarati Family Vlog
Kanchan Gujarati Vlogs
0:00 / 0:00
જેતપુરનો મેલો જોવા નીકળ્યા 😍🎡 | રાઈડ્સ, મેળાની મજા અને હોટલમાં જમવાનું | Gujarati Family Vlog
38 просмотров · 2 недели назад
Kanchan Gujarati Vlogs
13 подписчиков
38 просмотров · 2 недели назад
જેતપુરનો મેલો જોવા નીકળ્યા 😍🎡 | રાઈડ્સ, મેળાની મજા અને હોટલમાં જમવાનું | Gujarati Family Vlog
આજે અમે ઘરેથી નીકળીને જેતપુરનો મેલો જોવા ગયા. 😍
મેલામાં પહોંચ્યા પછી અલગ-અલગ પ્રકારની રાઈડ્સ જોઈ અને મેળામાં આવેલી ભીડ અને લોકોની મસ્તી પણ તમને વીડિયોમાં બતાવી છે. 🎡🎠
મેળો ફર્યા પછી અમે હોટલમાં જમવા ગયા અને ત્યાં થોડો સમય સરસ રીતે પસાર કર્યો. 🍽️❤️ ત્યારબાદ જમવાનું પતાવીને અમે ખુશી-ખુશી પાછા ઘરે આવી ગયા.
આ આખો દિવસ અમારી સાથે Gujarati Family Vlog તરીકે માણો. ❤️
વિડિયો ગમે તો Like 👍 કરો, Comment 💬 કરો અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#GujaratiVlog #FamilyVlog #JetpurMelo #Jetpur #GujaratiVlogger #MeloVlog #GujaratVlog #FamilyVlog #GujaratiVlogs