Banaskantha Lok Sabha Election 2024 : ગેનીબહેન ઠાકોરની જીત પછી લોકો શું બોલ્યા? Geniben Thakor
BBC News Gujarati
0:00 / 0:00
Banaskantha Lok Sabha Election 2024 : ગેનીબહેન ઠાકોરની જીત પછી લોકો શું બોલ્યા? Geniben Thakor
48 315 просмотров · 2 года назад
BBC News Gujarati
1,57 млн подписчиков
48 315 просмотров · 2 года назад
#banaskantha #geniben #election
જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી પરિણામ સુધી સૌની નજર બનાસકાંઠા બેઠક પર હતી. બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે ભવ્ય વિજય મેળવ્યો છે અને ભાજપનાં ઉમેદવાર રેખાબહેન ચૌધરીને હરાવ્યાં છે.
ગેનીબહેને ભાજપનાં ઉમેદવારને 33 હજાર કરતાં પણ વધુ મતોથી હરાવી દીધાં છે. આ સાથે જ ગુજરાતમાં ભાજપનું 26માંથી 26 બેઠકો ત્રીજી વખત જીતવાનું ભાજપનું સ્વપ્ન ગેનીબહેને પૂર્ણ થવા દીધું નથી.
બનાસકાંઠામાં ઠાકોર સમાજ અગ્રણી અને કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબહેનની જીત સાથે લોકો તેમને વધાવવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સમયે તેઓ શું બોલ્યા હતા તે જુઓ આ વીડિયોમાં
વીડિયો - રૉક્સી ગાગડેકર છારા, પવન જયસ્વાલ
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati