🔴LIVE | Bhavy Dak Damru| Surapura Merubha Dada |JK Timba | Vipulbhai Khatana | Katuda| SHIKSHA TV
SHIKSHA TV LIVE
0:00 / 0:00
🔴LIVE | Bhavy Dak Damru| Surapura Merubha Dada |JK Timba | Vipulbhai Khatana | Katuda| SHIKSHA TV
13 067 просмотров · Трансляция закончилась 1 г. назад
SHIKSHA TV LIVE
82,8 тыс. подписчиков
13 067 просмотров · Трансляция закончилась 1 г. назад
🔴 LIVE | અંતર્ગત ડાક ડમરૂ | સુરાપુરા | શ્રી મેરૂભા દાદા | જે કે ટીમ્બા અને વિપુલભાઈ ખટાણા | | કટુડાધામ, સુરેન્દ્રનગર | 2025 | SHIKSHA TV
#merubhadada #katuda #Bhagavat #vishnubapu #bhagvatgeeta #bhagavatgita #Bhagvat #bhagavatam #bhagvatgitaquotes
#shikshatv #shikshatvlive #shikshatvchannel #shiksha_tv #surapura #surapuradada #surapuradham #surapuradhamkatuda #surapura_dham_katuda #surapura_merubhadada
જય શ્રી કૃષ્ણ
શ્રી મેરૂભા દાદાનો રૂડો ઇતિહાસ
શ્રી મેરૂભા ગૌ-ઘણ પાછું લાવવા કાફરો સામે લડાય લડી હતી, પણ આથમણી દિશામાં જાળામાં સંતાયેલા કાફરોએ પાછળથી ઘા કરી શ્રી મેરૂભાનું મસ્તક અલગ કરી નાખ્યું હતું છતા પણ ધડ લડી બધા જ કાફરોને મારી નાખીને ગૌ-ધણ લઇને શ્રી મેરૂભાનું ધડ ગામના ભાગોળે આવ્યુ એવા શુરવીર હતા શ્રી મેરૂભા દાદા
સુરાપુરા શ્રી મેરૂભાદાદા (કટુડા ધામ) ના પાવન સાનિધ્યમાં શ્રી મેરૂભા દાદાના મંદિરના 16માં પાટોત્સવ નિમિત્તે..
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
વક્તાશ્રી - પરમ પૂજ્ય શ્રી વિષ્ણુબાપુ દાણીધારીયા (ખાખરીયા વાળા)
તારીખ - 20-4 થી 26-4-2025 સુધી
સમય - સવારે 9.00 થી 1.00 સુધી
સ્થળ - મુ. કટુડા તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર
હવે નિહાળો શિક્ષા ટીવી 𝗚𝗧𝗣𝗟 ચેનલ નંબર 𝟱𝟱𝟮 પર..
ધર્મ, ભક્તિ, જ્ઞાન અને કલાનું અનોખું સંગમ
દિવસભર માણો ભક્તિસભર કાર્યક્રમો
કથા, કીર્તન, યોગ, પ્રાણાયામ, દેશ ભક્તિના કાર્યક્રમો, નાટકો, સંતવાણી, ડાયરો અને શૈક્ષણિક કાર્યક્રમો એક જ ચેનલમાં
શિક્ષા ચેનલને આપના ટીવીમાં નિહાળવા માટે આપના કેબલ ઓપરેટરનો સંપર્ક કરો
સંપ્રદાયના તમામ શાકોત્સવ, ઉત્સવ-સમૈયા, મહોત્સવ અને કથા-પારાયણ નિહાળવા માટે આપની યુ-ટયુબ ચેનલ SHIKSHA TV LIVE
/ shikshatvlive
ને આજે જ SUBSCRIBE કરો..
સાથે જ પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી SHIKSHA TV
https://play.google.com/store/apps/de...
ની એપ્લિકેશન ડાઉનલોડ કરો..
સાથે જ ફેસબુક ના માધ્યમથી શિક્ષા ટીવી ચેનલને રેગ્યુલર નિહાળવા માટે Shiksha TV
/ shikshatvgujarati
ઓફીશ્યલ પેજ ને લાઇક કરો..
(આપના વિસ્તારમાં શિક્ષા ટીવી ચેનલને શરૂ કરાવવા માટે આપનાં કેબલ ઓપરેટર મિત્રોનો સંપર્ક કરો..)
#ShikshaTV #ShikshaTVLive #gtpl552