આવુતે રૂપ કયાથી લાવોરે મોરલો જય ફક્કડાનાથ મંડળ ભાવનગર ગાયક હસુ ભાઈ
devpriyasatsangmandalbhavnagar
0:00 / 0:00
આવુતે રૂપ કયાથી લાવોરે મોરલો જય ફક્કડાનાથ મંડળ ભાવનગર ગાયક હસુ ભાઈ
183 984 просмотра · 5 л. назад
devpriyasatsangmandalbhavnagar
33,3 тыс. подписчиков
183 984 просмотра · 5 л. назад
#dwarkesh #godkrishna #barsanadh #krishnadas #harekrishna #shrikrishna #radha #bhagwan #bhagvadgita #dwarkadhish#bholenathsabkesath #bhola #bholi #shankar #omnamahshivaya #bambambhole #damru #damruwale #damruwala #damrutday#bhavnagarkirtan#satsang#bhajan#kirtan
........................
આવું તે રૂપ ક્યાંથી લાવ્યો આ મોરલો મુત્યુક લોકમાંથી આવો..
લીલો પીળો ને અજબ રંગીલો..
વર્ણ થકી ઓળખવો આ મોરલો મુત્યુક લોકમાંથી આવો..
નાભી કમળ માથી ઉડો આ મોરલો..
બોઠો ચીતવડ સાએ આ મોરલો મુત્યુક લોકમાંથી આવો..
આવું તે રૂપ ક્યાંથી લાવ્યો આ મોરલો મુત્યુક લોકમાંથી આવો..
સાર પાસ ગાઢે બાધો આ મોરલો..
સોડુ તો સાલે સવાઓ મોરલો મુત્યુક લોકમાં આવો..
શામળી યો મુજને છેતરી ને લાવો..
ધંધા ધુન મા ધેરાયો આ મોરલો મુત્યુક લોકમાં આવો..
આવું તે રૂપ ક્યાંથી લાવ્યો આ મોરલો મુત્યુક લોકમાં આવો..
આરે કાયા નો ગર્વ નો કરીએ..
નથી એને પુથવી ઉપર પાઓ આ મોરલો મુત્યુક લોકમાં આવો..
જીવણ દાસે ગાઓ આ મોરલો..
હેતે હરી નો રસાપાઓ આ મોરલો મુત્યુક લોકમાં આવો..
ઈગલા ને પીગલા અરજ કરે છે..
હજુ મારો નાથ નો આવો આ મોરલો મુત્યુક લોકમાં આવો..
આવું તે રૂપ ક્યાંથી લાવ્યો આ મોરલો મુત્યુક લોકમાં આવો..
🌹🙏🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹