Перейти к содержимому

બાબરામાં માં કામાખ્યા દેવીનું મંદિર 🙏 | ગુવાહાટી જેવું મંદિર? | Gujarati Travel Vlog. #KamakhyaDevi

Gohil Harshrajsinh

0:00 / 0:00

બાબરામાં માં કામાખ્યા દેવીનું મંદિર 🙏 | ગુવાહાટી જેવું મંદિર? | Gujarati Travel Vlog. #KamakhyaDevi

57 просмотров · 8 ч назад
Gohil Harshrajsinh
70 подписчиков
57 просмотров · 8 ч назад
જય માતાજી 🙏 આજના ગુજરાતી ટ્રાવેલ વ્લોગમાં આપણે મુલાકાત લઈશું બાબરામાં આવેલાં માં કામાખ્યા દેવીના મંદિરની. અહીં માતાજી ઉપરાંત પ્રગટેશ્વર મહાદેવ, પંચમુખી હનુમાનજી અને કાલ ભૈરવ મંદિરનાં પણ દર્શન કરીશું. આ વ્લોગમાં જાણીએ અહીંની ધાર્મિક પરંપરાઓ, ભક્તોની માન્યતાઓ અને માનતા પૂર્ણ કરવાની રીત વિશે. 📍 સ્થળ: માં કામાખ્યા દેવી મંદિર, બાબરા વિડિયો ગમે તો Like, Share અને Subscribe કરજો. #KamakhyaDevi #Babraa #GujaratiVlog #GujaratTravel #TempleVlog #માકામાખ્યા #જયમાતાજી