Bhagvan Barad | ધનતેરસે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કર્યું ગૌપૂજન, 40 ગાયોની કરે છે નિયમિત સેવા
ABP Asmita
0:00 / 0:00
Bhagvan Barad | ધનતેરસે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કર્યું ગૌપૂજન, 40 ગાયોની કરે છે નિયમિત સેવા
413 просмотров · 4 ч назад
ABP Asmita
4 млн подписчиков
413 просмотров · 4 ч назад
Bhagvan Barad | ધનતેરસે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કર્યું ગૌપૂજન, 40 ગાયોની કરે છે નિયમિત સેવા
#TalalaNews #Gauseva #Dhanteras
ધનતેરસના પર્વે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ગૌસેવા કરીને અનોખી પરંપરાને જીવંત રાખી. પરિવાર સાથે ગાયોને સ્નાન કરાવી, તિલક કરી વિધિવત ગૌપૂજન કરવામાં આવ્યું.. ત્યારબાદ ગાયોને ભોજન કરાવી જીવદયાનો સંદેશ આપ્યો. ખાસ વાત એ છે કે ભગવાનભાઈ બારડની ગૌશાળામાં અંદાજે 40 ગાયોની દરરોજ નિયમિત સેવા કરવામાં આવે છે. વહેલી સવારે ગૌશાળાએ પહોંચીને તેઓ ગાયોની સેવા સાથે દિવસની શરૂઆત કરે છે. આમ, ધનતેરસે ગૌપૂજન સાથે જીવદયાની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યુંયય
#PMModi #NarendraModi #PMModiGujaratVisit #GujaratVisit #GujaratNews #Banaskantha #PMKisanSammanNidhi #PMKisan #KisanYojana #FarmersWelfare #GujaratDevelopment #SabarmatiVaranasiExpress #PMModiRoadShow #GujaratPolitics #BreakingNews #LatestNews #GujaratiNews #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP
PM Modi Gujarat Visit | Narendra Modi Gujarat Tour | PM Modi Banaskantha Visit | Bhiladi PM Modi Road Show | Banaskantha Development Projects |
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita