દાદા સાવરકુંડલા અમરેલી હાઇવે ઉપર મળી આવેલા છે અને તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે
Manavata foundation
0:00 / 0:00
દાદા સાવરકુંડલા અમરેલી હાઇવે ઉપર મળી આવેલા છે અને તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે
15 207 просмотров · 3 дня назад
Manavata foundation
102 подписчика
15 207 просмотров · 3 дня назад
દાદા સાવરકુંડલા મહુવા હાઇવે ઉપરથી ને મળી આવ્યા છે અને દાદા ની પરિસ્થિતિ માનસિક રીતે ખૂબ જ ખરાબ છે ઘણા ટાઈમથી ને નશો કરવાના લીધે દાદા છે એનું માનસિક બેલેન્સ ગુમાવી દીધું છે અને અલગ અલગ પ્રકારની હરકતો કરે છે
નમસ્કાર મિત્રો આપ બધા અમારા આ ચેનલ સાથે જોડાયા એ બદલ હું આપ બધાનો હૃદય પૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું આપ બધા પાસે એવી આશા રાખું છું કે આપ બધા અમારા આ સેવાકીય કાર્ય ની અંદર જરૂરથી સાથ અને સહકાર આપશો અને અમારી આ ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરશો અને સબસ્ક્રાઇબ કરજો આપ બધાના કીમતી સમયમાંથી થોડોક સમય આ સેવાકીય કાર્યમાં જરૂરથી આપ સમર્પિત કરજો કારણ કે આપના થોડા એવા કોઈ વ્યક્તિનું કાયમી માટે પણ જીવન છે એ બદલાઈ શકતું હોય છે જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે જરૂરથી ને અમારા માનવતા ફાઉન્ડેશનની મુલાકાત લેજો. કારણ કે આ માત્ર એક સંસ્થા નથી એક પરિવાર છે અને તમે પણ આ પરિવાર સાથે અવશ્ય જોડાજો
હેલ્પલાઇન નંબર: 7984848592
Gmail: vijaybhaiahir23@gmail.com
https://www.instagram.com/manavata_fo...
/ 19xwa7jzfz