Перейти к содержимому

આત્મા ના દે વરદાન | Aatma Na De Vardan | Dangi Christian Song | Gujarati Christian Dance Song

Grace & Worship india

0:00 / 0:00

આત્મા ના દે વરદાન | Aatma Na De Vardan | Dangi Christian Song | Gujarati Christian Dance Song

1 803 просмотра · 4 дн. назад
Grace & Worship india
259 подписчиков
1 803 просмотра · 4 дн. назад
🎵 આત્મા ના દે વરદાન | Aatma Na De Vardan 🙏 Dangi Christian Song | Gujarati Christian Dance Song આ સુંદર ખ્રિસ્તી ગીત દ્વારા આપણે ઈસુ દેવ પાસે પવિત્ર આત્માના વરદાન માટે પ્રાર્થના કરીએ છીએ. 🙏❤️ પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, ઈશ્વરનું વચન સાંભળીએ અને આપણા પાપોની માફી માગીએ — જેથી આપણું જીવન ઈશ્વરની નજીક આવે. આ ગીત તમને ગમે તો Like 👍 | Share 🔄 | Subscribe 🔔 જરૂર કરશો. ✝️ ઈસુ ખ્રિસ્ત તમને આશીર્વાદ આપે. #AatmaNaDeVardan #DangiChristianSong #GujaratiChristianSong #ChristianDanceSong #JesusSong #ChristianSong #GujaratiSong #DangiSong #YesuDev #ChristianMusic 🎙️ lyrics: આત્મા નાં દે વરદાન યેશુ દેવ આત્મા નાં દે વરદાન.. આત્મા નાં દે વરદાન યેશુ દેવ આત્મા નાં દે વરદાન.. હે પ્રાર્થના કરૂલા મન માના હુઈ જા... હે પ્રાર્થના કરૂલા મન માના હુઈ જા... આત્મા નાં દે વરદાન યેશુ દેવ આત્મા નાં દે વરદાન.. આત્મા નાં દે વરદાન યેશુ દેવ આત્મા નાં દે વરદાન.. હે સ્તુતિ કરુલા મન માના હુઈ જા... હે સ્તુતિ કરુલા મન માના હુઈ જા.. આત્મા નાં દે વરદાન યેશુ દેવ આત્મા નાં દે વરદાન.. આત્મા નાં દે વરદાન યેશુ દેવ આત્મા નાં દે વરદાન.. હે વચન આયકુલા મન માના હુઈ જા... હે વચન આયકુલા મન માના હુઈ જા.. આત્મા નાં દે વરદાન યેશુ દેવ આત્મા નાં દે વરદાન.. આત્મા નાં દે વરદાન યેશુ દેવ આત્મા નાં દે વરદાન.. હે માફી માગુલા મન માના હુઈ જા... હે માફી માગુલા મન માના હુઈ જા... આત્મા નાં દે વરદાન યેશુ દેવ આત્મા નાં દે વરદાન આત્મા નાં દે વરદાન યેશુ દેવ આત્મા નાં દે વરદાન