Vlog 139 | આજે તો શોપિંગ અને ફટાકડા 🧨😍 | આરવ સાથે કરી ધમાલ Shopping | Family Vlog ❤️
LITTLE VLOGER AARAV
0:00 / 0:00
Vlog 139 | આજે તો શોપિંગ અને ફટાકડા 🧨😍 | આરવ સાથે કરી ધમાલ Shopping | Family Vlog ❤️
86 просмотров · 4 дн. назад
LITTLE VLOGER AARAV
152 подписчика
86 просмотров · 4 дн. назад
kapdagram nikol @dev_ravall
Location : - 📍Shop 2, Green Ville, Near Khodaldham Ground, Hari Har Road, Nikol, Ahmedabad - 380049
આજના વ્લોગમાં અમે આરવ સાથે નીકળી પડ્યા શોપિંગ કરવા અને સાથે દેવભાઈના કપડાગ્રામમાં પણ ખૂબ મજા કરી. 😍🛍️
શોપિંગની મજા સાથે દિવાળીના ફટાકડા પણ ફોડ્યા અને આરવની મસ્તી જોઈને તમને પણ મજા આવી જશે. 🧨🎆
આજનો વ્લોગ અંત સુધી જોજો અને જણાવજો કે તમને આરવની કઈ મસ્તી સૌથી વધારે ગમી. ❤️
તમારો પ્રેમ અને સપોર્ટ આવો જ રાખજો. 🙏
વિડિયો ગમે તો Like, Share અને Channel Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️
#FamilyVlog #GujaratiVlog #AaravVlog #ShoppingVlog #DiwaliShopping #Firecrackers #GujaratiFamilyVlog #DailyVlog #Aarav #ShoppingWithFamily #DiwaliVlog #FamilyTime #GujaratiYouTuber #dailyroutinevlog