Перейти к содержимому

બગદાણા ધામ ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૬ | Bapa Sitaram | Bagdana Guru Purnima 2026

Bapasitaram Temple Official

0:00 / 0:00

બગદાણા ધામ ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૬ | Bapa Sitaram | Bagdana Guru Purnima 2026

2 611 просмотров · 2 мес. назад
Bapasitaram Temple Official
11,7 тыс. подписчиков
2 611 просмотров · 2 мес. назад
શ્રી બજરંગદાસ બાપા આશ્રમ, બગદાણા ધામ ખાતે યોજાયેલ ભવ્ય 'ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૬' ના દિવ્ય દર્શન. આ ૧૦ મિનિટના વિશેષ વિડીયોમાં નિહાળો લાખો ભક્તોનો મહેરામણ, બાપાની મંગળા આરતી, સ્વયંસેવકોનો અદભુત સેવાયજ્ઞ અને મહાપ્રસાદનો લ્હાવો. બાપાના દરેક ભક્ત સુધી આ વિડીયો પહોંચાડવા માટે વધુમાં વધુ Share કરો અને કમેન્ટમાં 'જય બાપા સીતારામ' જરૂરથી લખો. ✨ Official Connections – Stay Connected With Us ✨ 🌐 Website: https://bapasitaramtemple.org/ 📱 Application: https://play.google.com/store/apps/de... 📸 Instagram:   / bapasitaramtempleofficial   📘 Facebook:   / bapasitaramtempleofficial   ▶️ YouTube:    / @bapasitaramtempleofficial   🙏 Stay connected with Guru Ashram Bagdana Dham for daily blessings, spiritual wisdom, and updates from the holy land of Bapa Sitaram.