Перейти к содержимому

Be Hathe Tali Pado Hath Ma Jor Chhe Ke Nahi | Saroj Thakor | બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહિ|

Ganesh Bhakti Ras

0:00 / 0:00

Be Hathe Tali Pado Hath Ma Jor Chhe Ke Nahi | Saroj Thakor | બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહિ|

429 561 просмотр · 8 месяцев назад
Ganesh Bhakti Ras
63,6 тыс. подписчиков
429 561 просмотр · 8 месяцев назад
‪@GaneshBhaktiRas-M13‬ Presenting : Be Hathe Tali Pado Hath Ma Jor Chhe Ke Nahi | Saroj Thakor | બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહિ | Gujarati Prachin Bhajan | #lyrical #bhajan આ ભજનના શબ્દો નીચે આપેલ છે હે બે હાથે તાળી પાડો તમને ખબર છે કે નઈ હે બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નઈ હે બે હાથે તાળી પાડો તમને ખબર છે કે નઈ હે મીરાંબાઈ ભક્તિ કરી તમને ખબર છે રે નઈ હે મારા વ્હાલા એ મારા વ્હાલા એ ઝેર પીધા તમને ખબર છે કે નઈ હે બે હાથે તાળી પાડો તમને ખબર છે કે નઈ હે સકુબાઈએ ભક્તિ કરી તમને ખબર છે કે નઈ હે મારા વ્હાલા એ મારા વ્હાલા એ પાણી ભર્યા તમને ખબર છે કે નઈ હે બે હાથે તાળી પાડો તમને ખબર છે કે નઈ હે દ્રૌપદીએ ભક્તિ કરી તમને ખબર છે કે નઈ હે મારા વ્હાલા એ મારા વ્હાલા એ ચીર પૂર્યા તમને ખબર છે કે નઈ હે બે હાથે તાળી પાડો તમને ખબર છે કે નઈ હે નરસૈયાએ ભક્તિ કરી તમને ખબર છે કે નઈ હે મારા વ્હાલા એ મારા વ્હાલા એ નાત જમાડી તમને ખબર છે કે નઈ હે બે હાથે તાળી પાડો તમને ખબર છે કે નઈ હે શબરીબાઈએ ભક્તિ કરી તમને ખબર છે કે નઈ હે મારા વ્હાલા એ મારા વ્હાલા એ બોર ખાધા તમને ખબર છે કે નઈ હે બે હાથે તાળી પાડો તમને ખબર છે કે નઈ હે મારી સખીઓએ ભક્તિ કરી તમને ખબર છે કે નઈ હે મારા વ્હાલા એ મારા વ્હાલા એ દર્શન દીધા તમને ખબર છે કે નઈ હે બે હાથે તાળી પાડો તમને ખબર છે કે નઈ Audio Song : Be Hathe Tali Pado Hath Ma Jor Chhe Ke Nahi Singer : Saroj Thakor Music : Jayesh Patel , Nitin Solanki Lyrics : Traditional Genre : Gujarati Devotional Song Label : Ganesh Digital