Перейти к содержимому

Devbhoomi Dwarkaમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની માઠી દશા, ખેતરોમાં ધૂળ ઊડી અને ચિંતા વધી

BBC News Gujarati

0:00 / 0:00

Devbhoomi Dwarkaમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની માઠી દશા, ખેતરોમાં ધૂળ ઊડી અને ચિંતા વધી

27 529 просмотров · 2 мес. назад
BBC News Gujarati
1,58 млн подписчиков
27 529 просмотров · 2 мес. назад
#Dwarka #DevbhoomiDwarka #Kalyanpur #Gujarat #GujaratNews #Farmers #FarmerCrisis #Drought #WaterCrisis #WaterShortage #Rainfall #Monsoon #Agriculture દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. ગાંધવી ગામમાં ઓગસ્ટ મહિનો વીતી ગયો હોવા છતાં પૂરો વરસાદ ન થતાં વાવેલું બિયારણ અંકુરિત થયું નથી અને ખેતરોમાં ધૂળ ઉડી રહી છે. ખેડૂતો અને ગાંધવી ગામના સરપંચના જણાવ્યા મુજબ સિંચાઈ માટે પાણીની કોઈ સુવિધા નથી અને ઊંડા બોર કે કુવામાં ખારું પાણી આવે છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ એળે જતાં ખેડૂતો આર્થિક ચિંતામાં મુકાયા છે. આ ઉપરાંત પશુઓ માટે ઘાસચારાની પણ કટોકટી સર્જાઈ રહી છે. પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા આઠ ગામોમાં ટેન્કરથી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati