Перейти к содержимому

Garbi 3 | Hardik Dave | Rahul Munjariya | Non Stop Gujarati Garba 2026 | Navshakti Navratri |

Sur Sagar Music

0:00 / 0:00

Garbi 3 | Hardik Dave | Rahul Munjariya | Non Stop Gujarati Garba 2026 | Navshakti Navratri |

41 642 просмотра · 2 дн. назад
Sur Sagar Music
2,67 млн подписчиков
41 642 просмотра · 2 дн. назад
GARBI 3 — NON STOP GUJARATI GARBA 2026 🔥🙏 નવરાત્રીનો રંગ, માતાજીની ભક્તિ અને પરંપરાગત ગરબાનો જીવંત સ્વર — GARBI 3. Music, Arrangement & Production: Rahul Munjariya Singer: Hardik Dave Lyrics: Pratik Ahir & Traditional TRACK LIST / CHAPTERS 00:00 GARBI 3 — Intro 00:53 માડી રમવા આવો | Maadi Ramva Aavo 03:00 દુહો | Duho 03:38 મા તુ પાવામા પ્રગટાણી | Maa Tu Paavama Pragatani 06:39 નવલાખ નેજાળીયુ | Navlakh Nejaaliyu 08:31 જોગમાયા | Jogmaya 10:58 મહાકાળીમાં દયા કરો | Mahakali Maa Daya Karo 12:55 જાવુ વાગડ દેશ | Javu Vaagad Desh 14:31 કેસરીયો રંગ | Kesariyo Rang 16:39 મા બહુચરનો કુકડો | Maa Bahuchar No Kukdo 19:10 ખોડલ ખમ્મકારી | Khodal Khammakari 21:25 લાવો કંકુળીયા | Laavo Kankuliya 23:29 વેણા જંતર વાગ્યા | Vena Jantar Vaagya 26:11 આશાપુરા મઢવાળી | Ashapura Madhwali 26:55 મેલડીમાના ડાકલા | Meldi Maa Na Dakla 28:02 અંબા ભવાની | Amba Bhavani RHYTHM & PERCUSSION Rhythm Arrangement: Kalim Shaikh Tabla: Kalim Shaikh, Lav Kansara Dholak: Kalim Shaikh, Dinesh Bairva, Lav Kansara Hand Dhol: Kalim Shaikh, Dinesh Bairva, Jayesh Solanki Daff: Kalim Shaikh, Dinesh Bairva, Jayesh Solanki, Ravi Chavda Additional / Overdub Percussion: Dinesh Bairva LIVE INSTRUMENTS Bansuri: Sandeep Kulkarni Shehnai: Raju Dhumal Violin: Mahesh Vaghela Banjo: Mehul Barot Guitars & Bass: Sanket Khandekar CHORUS Navya Hegde, Bhavi Bhatt, Khushi Lakhotra, Dhaval Parmar, Nandan Purohit, Bharat Rami RECORDING Hardik Dave — Vocals, Chorus & Overdub Percussion recorded at Infinity Mixroom by Rohit Thakor Strings Lab & Infinity Room — Recorded by Parth Thakar & Rohit Thakor Euphony Studio, Mumbai — Recorded by Partho Das AAA Production Studio — Recorded by Abhay Patel MIXING & MASTERING Mix & Master: Rakesh Munjariya Assistant: Rohit Thakor Creative design & Visuals: Jey Artist AI Generative Arts: Jey Artist & CK Creation ✍️ ORIGINAL LYRICS BY PRATIK AHIR નવલાખ નેજાળીયુ નેહડે રમે રે હો નેહડે રમે રે માતાજી નવખાલુ નેજાળીયુ આજે ગરબે રમે રે માતાજી હો મળયુ આજે મઢડે માડી ગરબે રમે રે હો મોગલ રમે રે હો હોનલ રમે રે માતાજી મોણીયે ટીંબે નીસરી માડી નાગલ રમે રે માતાજી ભેળીયાવાળી વિસભુજાળી ગરબે રમે રે રાજલ રમે રે મા ચાંપલ રમે રે માતાજી ધરણી ને ધ્રુજાવતી ખોડલ ગરબે રમે રે માતાજી લઈ લાકડી હાથે લોબડીયારી પીઠળ રમે રે નેહડે રમે રે હો નેહડે રમે રે માતાજી નવખાલુ નેજાળીયુ આજે ગરબે રમે રે માતાજી હો મળયુ આજે મઢડે માડી ગરબે રમે રે જોગમાયા હો જુના જુના જોગીને જગાડે જગદંબા જોગમાયા માડી જોગમાયા(2) અંતરની જોતુ જગાડે જગદંબા જોગમાયા માડી જોગમાયા(2) હો પેરયો હેમાળાનો હાર માયે ડોકમા હો રમે બ્રહ્માંડ આખુ આયલના ચોકમા હો જુના જુના જોગીને જગાડે જગદંબા જોગમાયા માડી જોગમાયા(2) મહાકાળીમાં દયા કરો મહાકાળીમા દયા કરો રે પાવાગઢથી હેંઠા આવો રે ચાંપાનેર ચોકેમા ગરબો જામ્યો પાવાના ડુંગરીયે પાવો વાગ્યો માતાજી તમે વેલા ને આવો રે રીઢયાળો માડી રંગ લાગ્યો રે ચાંપાનેર ચોકેમા ગરબો જામ્યો પાવાના ડુંગરીયે પાવો વાગ્યો મહાકાળીમા દયા કરો રે પાવાગઢથી હેંઠા આવો રે ચાંપાનેર ચોકેમા ગરબો જામ્યો પાવાના ડુંગરીયે પાવો વાગ્યો જાવુ વાગડ દેશ હોઢ હણગારો હણગારો જાવુ વાગડ દેશ(2) બેઠી મોરાગઢ દેવ મોમાઈ કુળને રે કુળ દેવ રૂડો મલક માનો નેહ જાવુ વાગડ દેશ હોઢ હણગારો હણગારો જાવુ વાગડ દેશ(2) જીણી રણમા ઉડે રેત મીઠો વરહે માનો હેત માડી રાખે હેમ ખેમ જાવુ વાગડ દેશ હોઢ હણગારો હણગારો જાવુ વાગડ દેશ(2) ખોડલ ખમ્મકારી દુહો પણ ખોડલ તારે દેવડે આવે વરણ અઢાર હાજા તાજા હવ રાખજે માડી ખલક માથે ખોડલી આયલ અવતારી સદાય સુખકારી ખબરુ લેવાને આવો ખોડલ ખમ્મકારી મગરની સવારી હાથે ત્રિશુલ ધારી સુણો ને રાવ મારી ખોડલ ખમ્મકારી હો મામળ ઘેર માડી વધારી વંશળાળી તે નામના વધારી મેણાની મારનારી આયલ અવતારી સદાય સુખકારી ખબરુ લેવાને આવો ખોડલ ખમ્મકારી આશાપુરા મઢવાળી કચ્છ ધરાની તુ ધણીયાણી આશાપુરા મઢવાળી દેશદેવીતુ દિન દયાળી આશાપુરા મઢવાળી હે તારી મુરતી મંગલકારી માતાજી આશાપુરા મઢવાળી કચ્છ ધરાની તુ ધણીયાણી આશાપુરા મઢવાળી દેશદેવીતુ દિન દયાળી આશાપુરા મઢવાળી અંબા ભવાની હો આરાસુર વાળી મારી અંબા ભવાની અંબા ભવાની મારી ભોળી ભવાની(2) હો આરાસુર વાળી મારી અંબા ભવાની ઊભો છુ દ્વારે માડી દર્શન માંગુ જાણે છે માડી તુ તો મનડાની વાતુ હુ અપરાધી માતુ મુર્તી દયાની હો આરાસુર વાળી મારી અંબા ભવાની અંબા ભવાની જગદંબા ભવાની COPYRIGHT & PUBLISHING © Sur Sagar Music. All Rights Reserved. Traditional lyrics and melodies are identified as Traditional and are not claimed as newly created works. Original lyrics by Pratik Ahir remain protected works. The new recording, arrangement, production, instrumentation, vocals, mix and master are protected. No unauthorised copying, re-uploading, sampling, remixing, redistribution, compilation use or commercial exploitation of this master recording is permitted without prior written permission from Sur Sagar Music. CONNECT WITH SUR SAGAR MUSIC YouTube:    / @sursagarmusicoriginal   Instagram:   / sursagarmusic   Facebook:   / sursagarmusic   TikTok:   / sursagarmusic   Website: https://www.indiabazaar.co.uk 🎧 GARBI 3 — Full Non Stop + individual songs out now on all audio platforms. #Garbi3 #HardikDave #RahulMunjariya #PratikAhir #GujaratiGarba #Garba2026 #Navratri2026 #NonStopGarba #TraditionalGarba #SurSagarMusic