Перейти к содержимому

ભજન નીચે લખ્યું છે .નવું ભજન સાંભળીને ખુબ આનંદ થશે.મેં દોડી આવું જમુના કિનારે.શ્રી સખીભજન મંડળ.મમતા

pinal patel

0:00 / 0:00

ભજન નીચે લખ્યું છે .નવું ભજન સાંભળીને ખુબ આનંદ થશે.મેં દોડી આવું જમુના કિનારે.શ્રી સખીભજન મંડળ.મમતા

122 465 просмотров · 1 год назад
pinal patel
46,9 тыс. подписчиков
122 465 просмотров · 1 год назад
આ ભજન જોરદાર ભકિતમય સાંભળજો મઝા આવશે અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & Comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.મમતા રાઠી.વડોદરા. જય શ્રીકૃષ્ણ -------------------------- ભજન-------------------------- તું જબ જબ મોરલી બજાવે , મેં દોડી આવું જમુના કિનારે હરપલ તેરા રસ્તા નિહાળે , દિલ લાગે નહીં તેરે બિના રે તું જશોદા કા લાલા , તું હે નંદ કા દુલારા , મેરે ભોલે સાવરા બોલો જય શામળા....(2) તું જબ જબ મોરલી.......... જમુના કે તટ પર કાન તું , ઐસી મુરલી બજાતા હૈ સો ઈ સબ સહેલીયા , એક પલમેં તું જગાતા હૈ તેરે રંગ કાલા કાલા.....તું હે જશોદા કા લાલા , મેરે ભોલે સાવરા....બોલો જય શામળા તું જબ જબ મોરલી.......... માખણ ચુરાને વાલા તું , સબ કો નચાને વાલા તું બંસી બજાને વાલા તુ , ગૈયા ચરાને વાલા તું....તેરા રંગ કાલા મેરે ભોલે સાવરા.......બોલો જય શામળા તું જબ જબ મોરલી.......... શ્રી સખી મંડળમેં આયા તું , ભજન સુનને વાલા તું સખીયોકો દર્શન દેના તું , શરણમેં અપની બના લે તું નીતાબેન કે ઘર મેં આયા તું , શરણમેં અપની બેના તું તેરા રંગ કાલા કાલા....તું હે જશોદા કાલાલા , મેરે ભોલે સાવરા.....બોલો જય શામળા તું જબ જબ મોરલી........... કૃષ્ણ કનૈયા લાલ કી જય