Перейти к содержимому

ભાવનગર પાસે આવું Luxury Farmhouse જોયું છે? 😍 | Cricket, Pool & 5-Star Rooms! | Family Vlog

Hirva Joshi

0:00 / 0:00

ભાવનગર પાસે આવું Luxury Farmhouse જોયું છે? 😍 | Cricket, Pool & 5-Star Rooms! | Family Vlog

5 535 просмотров · 1 мес. назад
Hirva Joshi
2,75 тыс. подписчиков
5 535 просмотров · 1 мес. назад
આજે અમે Family સાથે ભાવનગરની નજીક આવેલા એકદમ Luxury અને Beautiful Farmhouseમાં એક આખો દિવસ Enjoy કરવા ગયા છીએ! 😍❤️ આ Farmhouseમાં તમને મળે છે 5-Star જેવી Luxury Facilities, 3 Luxury Bedrooms, સુંદર Living Room, Huge Cricket Box, Swimming Pool, Gazebo અને આગળ વિશાળ Ground! 🏏🏊‍♂️🌿 Farmhouse પહોંચ્યા પછી અમે બધા સાથે મળીને મસ્ત Cricket રમ્યા, Swimming Poolમાં ખૂબ જ Enjoy કર્યું અને પછી ત્યાં જ બધા સાથે મળીને મજાનું Homemade Food પણ બનાવ્યું. 😋🍽️ જો તમે Bhavnagar નજીક Family સાથે Weekend પર ફરવા, Relax કરવા અથવા Friends & Family સાથે એક દિવસ Enjoy કરવા માટે કોઈ Luxury Farmhouse શોધી રહ્યા છો, તો આ Vlog તમારા માટે છે. આ Vlogમાં તમને જોવા મળશે: 🏡 Luxury Farmhouse Near Bhavnagar 🏏 Huge Cricket Box 🏊‍♂️ Swimming Pool 🌿 Large Open Ground 🏠 Luxury Living Room 🛏️ 3 Luxury Bedrooms 🍽️ Homemade Food 👨‍👩‍👧‍👦 Family Time ❤️ Full Day Family Fun વિડિયો ગમે તો Like 👍, Comment 💬 અને Channel ને Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં. અમારા આવા જ Travel, Lifestyle, Family, Food અને Adventure Vlogs માટે જોડાયેલા રહો. #Bhavnagar #Farmhouse #LuxuryFarmhouse #BhavnagarVlog #GujaratiVlog #FamilyVlog #FarmhouseNearBhavnagar #LuxuryFarmhouseBhavnagar #SwimmingPool #Cricket #TravelVlog #gujaratitravelvlogs