લીલાભાઈ રબારીને રાત્રે પરચો મલ્યો | Chudel Mata Historical Temple In Nenpur Gujarat
BEHIND THE SUCCESS
0:00 / 0:00
લીલાભાઈ રબારીને રાત્રે પરચો મલ્યો | Chudel Mata Historical Temple In Nenpur Gujarat
955 471 просмотр · 3 г. назад
BEHIND THE SUCCESS
22,7 тыс. подписчиков
955 471 просмотр · 3 г. назад
લીલાભાઈ રબારીને રાત્રે પરચો મલ્યો | Chudel Mata Historical Temple In Nenpur Gujarat
#chudelmaa
#temple
#historical
#enjoywithkk
#kheda
#ચુડેલમંદિર
#પૌરાણિક
#નેનપુરના ચુડેલ માં
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં ચુડેલ માતાનું મંદિર આવેલું છે. 15 વર્ષ પહેલા આ રોડ પર અકસ્માત બહુ થતા હતા એટલે ગ્રામજનોને અનેક શંકા કુશંકાઓ હતી. તપાસ કરતા ખબર પડી કે આ ગામના રોડ પર રાત્રે ચુડેલ માતા ફરે છે એટલે ગ્રામજનોમાંના એક લીલાભાઈને રાત્રે 11 વાગે માતાજીનો પરચો મલ્યો અને આખી વાત કહી. તે દિવસે મંદિરનું નિર્માણ થયુ અને માતાજીને ચૂડી, ચાંદલો, શણગાર અને સાડી અર્પણ કરવામાં આવે છે. રવિવારના દિવસે અહીં ખૂબ ભીડ હોય છે. તો જે લોકોને સંતાન ના થતા હોય લગ્ન ના થતા હોય અને વિદેશના વિઝા ના મળતા હોય તે અહી બાધા અને માનતા રાખે તો તેમના કામ સફળ થાય છે
#sadhimaa
#gujaratinews