Перейти к содержимому

BAMANIYA BHOOT || બ્રહ્મદેવ નું મંદિર || ભરમદેવ ||ઉમરા|| Ambica Vision||

AMBICA VISION

0:00 / 0:00

BAMANIYA BHOOT || બ્રહ્મદેવ નું મંદિર || ભરમદેવ ||ઉમરા|| Ambica Vision||

206 924 просмотра · 4 года назад
AMBICA VISION
13,9 тыс. подписчиков
206 924 просмотра · 4 года назад
મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલી આ જગ્યા ગાઢ જંગલમાં અંબિકા નદીના કિનારે ઉમરા અને સાંબા ગામની સીમમાં સ્થિત છે અહીં બામણીયાભૂત નું એક પ્રાચીન મંદિર આવેલું છે અહીં નવા વર્ષના દિવસે મેળો ભરાય છે અને વિશાળ જનમેદનીની ઉમટે છે || ડીસ્ક્લેમર || આ વિડીયો ફક્ત મનોરંજન નાં હેતુથી બનાવવા માં આવ્યું છે જેમાં ઉલ્લેખ કરેલ ઘટના તથા પાત્રો લોકવાયકા તેમજ દંતકથાઓ ને આધારિત છે જેનો મૃતક અથવા જીવિત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો તે સામ્યતા ધરાવે તો એ ફક્ત સંયોગ માત્ર છે.