Перейти к содержимому

ડુબલીકેટ ગુંડા 🔥 ભાગ-૧ | Gujarati Comedy Video | SRV INDIAN

SRV indian

0:00 / 0:00

ડુબલીકેટ ગુંડા 🔥 ભાગ-૧ | Gujarati Comedy Video | SRV INDIAN

145 просмотров · 13 дн. назад
SRV indian
181 подписчик
145 просмотров · 13 дн. назад
ડુબલીકેટ ગુંડા🔥ભાગ-૧ | Gujarati Comedy Video | SRV INDIAN #GujaratiComedy #GujaratiVideo #GujaratiNatak #DesiComedy #VillageComedy #GujaratiFunnyVideo #SRVINDIAN #SBHINDUSTANI ગુજરાતી કોમેડી | ગુજરાતી નાટક | ગુજરાતી કહાની |ગુજરાતી કોમેડી કાહાની | Gujarati story | Gujarati comedy story| Gujarati Comedy | Gujarati Funny Video | Gujarati Village Comedy ડિસ્ક્લેમર: આ ચેનલ પર દર્શાવવામાં આવતાં તમામ વીડિયો માત્ર મનોરંજન અને હાસ્ય માટે બનાવવામાં આવે છે. વીડિયોમાં દર્શાવવામાં આવતાં પાત્રો, વાર્તાઓ અને ઘટનાઓ કોમેડી તથા અભિનયના હેતુથી રજૂ કરવામાં આવે છે. કોઈપણ જીવિત કે મૃત વ્યક્તિ, સ્થળ અથવા વાસ્તવિક ઘટના સાથે સામ્ય જણાય તો તે માત્ર સંયોગ ગણવો. અમારા વીડિયોમાં દર્શાવવામાં આવતાં ઝઘડા, ગુંડાગીરી, ધમકી અથવા અન્ય ઘટનાઓ માત્ર મનોરંજન માટે કરવામાં આવતો અભિનય છે. કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો કે કોઈ ખોટો સંદેશ આપવાનો અમારો હેતુ નથી. SRV INDIAN ચેનલનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષામાં લોકોને હસાવવાનો, મનોરંજન પૂરું પાડવાનો અને સૌના ચહેરા પર સ્મિત લાવવાનો છે. કૃપા કરીને વીડિયોમાં દર્શાવાતી ઘટનાઓનું વાસ્તવિક જીવનમાં અનુકરણ કરશો નહીં.