15 | શ્રી યોગેશ્વર લીલામૃત | Shri Yogeshwar Lilamrut | મા સર્વેશ્વરી
Swargarohan
0:00 / 0:00
15 | શ્રી યોગેશ્વર લીલામૃત | Shri Yogeshwar Lilamrut | મા સર્વેશ્વરી
149 просмотров · 12 часов назад
Swargarohan
31,7 тыс. подписчиков
149 просмотров · 12 часов назад
Shri Yogeshwar Lilamrut by Maa Sarveshwari | Part 15
*
Yogeshwar Lilamrut is a grand Poem depicting illustrious life of Shri Yogeshwarji. It took only 12 days for Maa Sarveshwari to write it during her maun ekant (vow of silence in solitude) at Ahmedabad in May of 1986. There after, innumerable parayans (recitation of complete book) have been done by devotees across the globe. These particular video was recorded at Los Angeles, USA in July 1988, when Maa Sarveshwari herself recited it in her heavenly voice and elaborated various incidents surrounding Shri Yogeshwarji's life .
Presenting part # 11 of Shri Yogeshwar Lilamrut.
*
Link
• 15 | શ્રી યોગેશ્વર લીલામૃત | Shri Yogeshwa...
*
મા સર્વેશ્વરીની કલમે શ્રી યોગેશ્વરજીના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોની પદ્ય પ્રસ્તુતિ એટલે શ્રી યોગેશ્વર લીલામૃત. ૧૯૮૬ ના મે મહિનામાં મૌન એકાંતવાસ દરમ્યાન માત્ર બાર દિવસમાં આ અદભુત મહાકાવ્યની રચના થઈ હતી. એ પછી દેશવિદેશના ભક્તજનો દ્વારા એના અનેક પારાયણો થયા. પ્રસ્તુત વિડીયોમાં નિહાળો પૂ. મા સર્વેશ્વરીના સ્વમુખે લોસ એન્જલસ ખાતે જુલાઈ ૧૯૮૮ દરમ્યાન થયેલ શ્રી યોગેશ્વર લીલામૃતનું પારાયણ. ભાગ ૧૫.