Перейти к содержимому

સુરત માર્કેટ - સુરત લહેંગા માર્કેટ | Designer Lehenga | Bridal and Non Bridal Lehenga For Marriage

Ajmera Fashion Gujarati

0:00 / 0:00

સુરત માર્કેટ - સુરત લહેંગા માર્કેટ | Designer Lehenga | Bridal and Non Bridal Lehenga For Marriage

1 933 просмотра · 2 года назад
Ajmera Fashion Gujarati
42,8 тыс. подписчиков
1 933 просмотра · 2 года назад
સુરત માર્કેટ - સુરત લહેંગા માર્કેટ | Designer Lehenga | Bridal and Non Bridal Lehenga For Marriage **************************************************************************** 🎊Call or WhatsApp - +91 75750 08734,+91 74879 15961 🥻Direct on What's App Link -- https://wa.link/fa1ho6 🎊Ajmera Fashion. 🥻D-5491, 3rd Floor, Lift No.15, Raghukul Textile Market, Ring Road, Surat, Gujarat, India - 395002 Email - info@ajmerafashion.com 🎊Follow Us : Instagram -   / ajmerafashion   Facebook -   / ajmerafashionofficial   ********-------***********---------***********------**********------***********----***** નમસ્કાર મિત્રો, હું આપણી દોસ્ત પ્રિયંકા ફરી આવી ગઈ છું એક નવા વિડિઓ સાથે, એક નવા કલેકશન સાથે. શું નવો ધંધો શરુ કરવો છે? તો આવો અજમેરા ફેશનમાં. શું નવું કંઈક કરવા ઈચ્છો છો? તો આવો અજમેરા ફેશનમાં. જો તમે પોતાનો બિઝનેસ ખોલવા માંગો છો, અથવાતો ચાલી રહ્યા બિઝનેસ ને વધુ વેગ-વંતો બનાવ માંગો છો તો આજનું આ કલેક્શન તમે તમારા બિઝનેસ માં ઉમેરી શકો છો અને સારું પ્રોફિટ કમાવી શકો છો. જો કોઈ મહિલા ઘરે બેસીને સિલાઈ કામ કરે છે અથવા તો ઘરે બેસીને કમાવા માંગે છે તો તમે પણ આજે જ અજમેરા ફેશન નો સંપર્ક કરો અને લહેંગા લઇ રેન્ટ પર આપી ને પણ બિઝનેસ કરી શકો છો અથવા તો સેલ કરીને પણ કમાઈ કરી શકો છો. અજમેરા ફેશનમાં તમને 6 મીટર , 8 મીટર જેવા દુલ્હન માટે, દુલ્હન સિવાયના કોઈ પણ બેહનો માટે લહેંગા અહીંયા જ અજમેરા ફેશનમાં મળી જશે. તમારે એક લહેંગો લઇ જવો છે સૌથી ભારે તો તે પણ તમને મળવા પાત્ર છે. લહેંગા માં તમને એટલી બધી વેરાઈટી જોવા મળવાની છે કે તમને એમ જ થશે બધા લહેંગા લઇ જાવ. અને હા ખાસ કરીને બ્રાઇડલ માટે સિંગલ લહેંગા પણ અમે આપશું. અજમેરા ફેશન તેમના ગ્રાહકોને વિડિઓ કોલની પણ સુવિધા પુરી પડે છે, જેમાં તમારે ઘરે બેસીને ઓર્ડર આપવો છે તો તમે વિડિઓ કોલદ્વારા તમારા જ ભાષામાં તમારી સાથે વાત કરી શકે તેવા સેલ્સ પર્સન સાથે વાત કરીને તમે ઓર્ડર કરી શકો છો. અને અમારા માલ ની સંપૂર્ણ જાણકારી ફક્ત અજમેરા ફેશનની જ રહેશે. અજમેરા ફેશન તમને ઈન્સુરન્સ ની સુવિધા પણ પુરી પડે છે જેથી કરીને માલ તમારા સુધી સહી સલામત પોચી જાય. તો આજે જ અજમેરા ફેશન ની મુલાકાત લો અને તમારા ધંધા ને વેગ-વંતો બનાવો. તમારો ખુબ આભાર વિડિઓ પૂરો જોવા માટે. તો વિડિઓને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રિબ કરવાનું ના ભૂલતા. ટીમ અજમેરા ફેશન આભાર. Hello friends, I am our friend Priyanka again with a new video and a new collection. Want to start a new business? So come in Ajmera fashion. Want to do something new? So come in Ajmera fashion. If you want to open your own business or want to make the running business faster, then you can add this collection to your business and earn a good profit. If a woman is doing sewing work sitting at home or wants to earn sitting at home then you can contact Ajmera Fashion today and you can do business by taking lehenga and giving it on rent or you can also earn by selling it. At Ajmera Fashion you will find lehengas for brides like 6 meters, 8 meters, any size other than bridal right here at Ajmera Fashion. If you want to carry a lehenga, the heaviest one is also worthy of you. You will find so much variety in lehengas that you will want to take all the lehengas. And yes we will also provide single lehenga, especially for bridal. Ajmera Fashion also provides a video call facility to their customers, in which if you want to order from home, you can order by talking to a salesperson who can speak to you in your own language through video call. And full knowledge of our goods will be only Ajmera Fashion. Ajmera Fashion also provides you with insurance facilities so that the goods reach you safely. So visit Ajmera Fashion today and boost your business. Thank you very much for watching the whole video. So don't forget to like, comment, and subscribe to the video. Team Ajmera Fashion Thank you Surat Market સુરત માર્કેટ સુરત લહેંગા માર્કેટ Bridal and Non Bridal Lehenga For Marriage #lehengadesigns #suratmarket #designerlehenga #lehenga #weddingshoppingatdadar #lehengablousedesigns #lehengamarket #bridallehenga #bridalshoppinglist #suratlehengamarket #cheapestlehenga #streetshopping #weddinglehenga #lehengacholi #suratmarket #suratsareemarket #sareeforwedding