💐💐 શ્રદ્ધાંજલિ ભજન.. લખેલુ છે #satsang bhajan @geeta_patel930
Sakhi Mandal Umalla
0:00 / 0:00
💐💐 શ્રદ્ધાંજલિ ભજન.. લખેલુ છે #satsang bhajan @geeta_patel930
1 298 просмотров · 2 дня назад
Sakhi Mandal Umalla
19,5 тыс. подписчиков
1 298 просмотров · 2 дня назад
દીકરા રસ્તા બંધાવ આજ મારે જાવું છે સ્વર્ગમાં
સ્વર્ગના માર્ગમાં તડકો લાગશે
દીકરા વડલો રોપાવ આજ મારે જાવું છે સ્વર્ગમાં
દીકરા રસ્તા .....
સ્વર્ગના માર્ગે તરસ રે લાગશે
દીકરા પરબ બંધાવ આજ મારે જાવું છે સ્વર્ગમાં
દીકરા રસ્તા....
સ્વર્ગના માર્ગે ભૂખ મને લાગશે
દીકરા હોટલ બંધાવ જ મારે જવું છે સ્વર્ગમાં
દીકરા રસ્તા ....
સ્વર્ગ ન માર્ગે વરસાદ લાગશે
દીકરા છત્રી મંગાવ આજ મારે જાવું છે સ્વર્ગમાં
દીકરા રસ્તા બંધાવ.....
સ્વર્ગ ના માર્ગે મને કાંટા રે વાગશે
દીકરા મોજડી પહેરાવ આજ મારે જાવું છે સ્વર્ગમાં
💐💐