Перейти к содержимому

તંત્રની ઘોર બેદરકારી: Ahmedabad માં 40 ફૂટ ઊંડી ગટરમાં પડી બાળકી, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Gujarat First

0:00 / 0:00

તંત્રની ઘોર બેદરકારી: Ahmedabad માં 40 ફૂટ ઊંડી ગટરમાં પડી બાળકી, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

733 просмотра · Трансляция закончилась 16 ч назад
Gujarat First
700 тыс. подписчиков
733 просмотра · Трансляция закончилась 16 ч назад
Ahmedabad ના Piplaj-Dholka Road પર તંત્રની ઘોર લાપરવાહી સામે આવી છે. માતા-પિતા સાથે રિક્ષામાંથી નીચે ઉતરતી વખતે 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી અચાનક 40 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં ખાબકી ગઈ હતી. બાળકી પાણીના ભારે પ્રવાહમાં Sabarmati નદી તરફ તણાઈ હોવાની આશંકા વચ્ચે મોડી રાતથી કલાકો સુધી તંત્ર દ્વારા સઘન રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. #Ahmedabad #PiplajDholkaRoad #Sabarmati #DrainageAccident #RescueOperation #AMC #GujaratNews #GujaratFirst #BreakingNews #Trending Ahmedabad News, Piplaj Dholka Road Ahmedabad, Ahmedabad Drainage Incident, Girl Falls in Sewer Ahmedabad, Ahmedabad Rescue Operation, Visually Impaired Girl Gutter Ahmedabad, Sabarmati River Ahmedabad, AMC Negligence, Ahmedabad Open Drainage, Ahmedabad Fire Brigade Rescue, Gujarat Breaking News, Gujarat News Today, Gujarat First, Gujarat First News, Gujarat Samachar, Breaking News Gujarati