Ganpati Bapa Mara Aangane Padharya | ગણપતિ બાપા મારા આંગણે પધાર્યા | Nirali Kirtan Bhajan 🙏
નિરાલી કીર્તન ભજન
0:00 / 0:00
Ganpati Bapa Mara Aangane Padharya | ગણપતિ બાપા મારા આંગણે પધાર્યા | Nirali Kirtan Bhajan 🙏
173 просмотра · 6 дней назад
નિરાલી કીર્તન ભજન
241 подписчик
173 просмотра · 6 дней назад
🙏 ગણપતિ બાપા મોરિયા 🙏
નિરાલી કીર્તન ભજન તરફથી રજૂ કરીએ છીએ સુંદર અને મૌલિક ગુજરાતી ગણપતિ ભક્તિગીત “ગણપતિ બાપા મારા આંગણે પધાર્યા”. 🐘🌺
ગણપતિ બાપાના પાવન આગમનથી ઘર-આંગણે સુખ, શાંતિ અને આનંદ છવાઈ જાય એવી ભક્તિભાવનાથી આ ગીત રજૂ કરવામાં આવ્યું છે.
ગીત ગમે તો ❤️ Like કરો, મિત્રો સાથે Share કરો અને Nirali Kirtan Bhajan ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
ગણપતિ બાપા મોરિયા 🙏
મંગલ મૂર્તિ મોરિયા 🙏
#NiraliKirtanBhajan #GanpatiBapa #GanpatiSong #GujaratiBhajan #GujaratiKirtan #GanpatiBapaMorya #NewGujaratiSong