કેનેડામાં સૌથી મોટો મંદિરોનો Store | Indian Puja Bazaar Canada | Gujju In Canada
Gujju In Canada
0:00 / 0:00
કેનેડામાં સૌથી મોટો મંદિરોનો Store | Indian Puja Bazaar Canada | Gujju In Canada
4 555 просмотров · 10 часов назад
Gujju In Canada
134 тыс. подписчиков
4 555 просмотров · 10 часов назад
જય શ્રી કૃષ્ણ 🙏❤️
કેનેડામાં આવો મંદિરનો Store તમે ક્યારેય જોયો છે? 😍🛕🇨🇦
આજના વ્લોગમાં અમે મુલાકાત લીધી Indian Puja Bazaar ની, જ્યાં એકથી એક સુંદર ઘર મંદિરો, ભગવાનની મૂર્તિઓ, પૂજાની સામગ્રી અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ જોવા મળી. ❤️
કેનેડામાં રહીને પણ આપણા ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવાનો એક સુંદર અનુભવ! 🇮🇳🇨🇦
આખો વ્લોગ જરૂર જોજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કયું મંદિર સૌથી વધારે ગમ્યું! 🛕😍
📍 Store: Indian Puja Bazaar, Canada
❤️ Like, Share & Subscribe to Gujju In Canada
તમારો પ્રેમ અને સપોર્ટ આમ જ આપતા રહેજો! 🙏
#GujjuInCanada #IndianPujaBazaar #CanadaGujaratiVlog #MandirStore #GujaratiVlog #IndianInCanada #Brampton #CanadaLife #HomeMandir #GujaratiInCanada