Перейти к содержимому

હારે મને ઘરમાં ઘડીએ ના ફાવે👇લખેલું છે (Hare mane gharma ghadiye na fave)||સત્સંગ ધોળ #satsangbhajan

Shyama Shyam darshan

0:00 / 0:00

હારે મને ઘરમાં ઘડીએ ના ફાવે👇લખેલું છે (Hare mane gharma ghadiye na fave)||સત્સંગ ધોળ #satsangbhajan

7 941 просмотр · 3 месяца назад
Shyama Shyam darshan
14,8 тыс. подписчиков
7 941 просмотр · 3 месяца назад
|| શ્યામા_શ્યામ દર્શન || ધોળ : હારે મને ઘરમાં ઘડીએ ના ફાવે, જશોદામાં કાના ને તેડવા મોકલો.. હારે મને બરસાનામાં હવે નથી ગમતુ, જશોદામાં કાના ને તેડવા મોકલો.. હારે માતા વાત જ તમારી બધી માનશું, હારે માતા છાણ વાસીદા અમે કરશું, હારે માતા ઘરના તે કામ બધા કરશું, જશોદા માં કાના ને તેડવા મોકલો.. હારે મને ઘરમાં ઘડીએ ના ફાવે, જશોદામાં કાના ને તેડવા મોકલો.. હારે મારી સરખી સાહેલી બધી સાસરે, હારે મારી મનડાની વાત કોને કહેવી, હારે મારુ મનડુ મૈયરમાં મુંજાણુ, જશોદા માં કાના ને તેડવા મોકલો.. હારે મને ઘરમાં ઘડીએ ના ફાવે, જશોદામાં કાના ને તેડવા મોકલો.. હરે માતા જમનાજીના જળ ભરી લાવશું, હારે માતા ગાય દોવાને અમે જાશું, હારે માતા મહિડા વેચવાને જઈશું, જશોદા માં કાનાને તેડવા મોકલો.. હારે મને ઘરમાં ઘડીએ ના ફાવે, જશોદામાં કાના ને તેડવા મોકલો.. હારે માતા પગ તમારા દબાવશું, હારે માતા નંદબાબાની લાજુ અમે કાઢશું, હારે અમે સીધા રે ઘરમાં રહેશું, જશોદા માં કાના ને તેડવા મોકલો.. હારે મને ઘરમાં ઘડીએ ના ફાવે, જશોદામાં કાના ને તેડવા મોકલો.. હારે માતા સોળે શણગાર અમે સજશું, હારે માતા રાસ રમવાને અમે જઈશું, હા રે માતા કાનો કહે એમ કરશું, જશોદા માં કાના ને તેડવા મોકલો.. હારે મને ઘરમાં ઘડીએ ના ફાવે, જશોદામાં કાના ને તેડવા મોકલો.. હારે માતા સવારે વહેલાં ઉઠશું, હારે વેલા ઉઠી ને દીવડા પ્રગટાવશું, હારે અમે ઘમ ઘમ છાશુ ફેરવશું, જશોદા માં કાના ને તેડવા મોકલો.. હારે મને ઘરમાં ઘડીએ ના ફાવે, જશોદામાં કાના ને તેડવા મોકલો.. હારે અમને ચરણની સેવામાં રાખો, હારે રાધા કાના નું કહેવું માનો, હારે કોઈ ગોકુળમાં જઈને દેજો સંદેશો, કાના ને તેડવા મોકલો.. હારે મને ઘરમાં ઘડીએ ના ફાવે, જશોદામાં કાના ને તેડવા મોકલો.. _______________________________ 🙏🏻 Radhe Radhe 🙏🏻 • Welcome to our YouTube channel "shyama Shyam Darshan" • If you like our videos don't forget to write "Radhe Radhe" in the comment section. • Like and subscribe to our channel ‎@ShyamaShyamDarshan   Krishna Leela Dhol Pushtimarg Pushtimargiy seva Pushtimargiy pad-kirtan Shreenathji dhol-kirtan Ekadashi dhol-kirtan Diwali bhajan Radha Krishna bhajan Hindola geet Vivah khel geet Tulsi Vivah geet Pratham gaucharan Leela Gopashtami darshan Govardhan pooja darshan Janmashtami utsav darshan-geet Radha ashtami utsav darshan Daan Leela darshan Sanjhi darshan-geet Nav Vilas geet Pushtimargiy raas-garba Shree yamunaji na garba Sharad poonam maha raas Rath yatra darshan Diwali hatari darshan Annkoot darshan Chhappan bhog darshan Panghat na dhol Chiharan na dhol Shitkal ghata darshan Ushnkal darshan Keri manorath Kamal talai manorath Naav manorath Ganga dashara Laddu Gopal Darshan Nitya Lalan darshan Ful malaji making at home Gadi malaji making at home Thakorji seva at home #trendingbhajan #ekadashibhajan #pushtimargiykirtan #radhakrishnabhajan #shreenathjidhol #satsangbhajan #thakorjiseva #bhajankirtan