Перейти к содержимому

ચાર ચાર ધામની દશામાની આરતી || Latest Gujarati Bhakti Aarti 2026 || Hk Rock

Hk Rock Independent Artist

0:00 / 0:00

ચાર ચાર ધામની દશામાની આરતી || Latest Gujarati Bhakti Aarti 2026 || Hk Rock

88 просмотров · 1 месяц назад
Hk Rock Independent Artist
227 подписчиков
88 просмотров · 1 месяц назад
Hk Rock Independent Artist Presents.... ચાર ચાર ધામની દશામાની આરતી || Latest Gujarati Bhakti Aarti 2026 || Hk Rock Song : Char Char Dham Ni Dasha Maa Ni Aarti ચાર ચાર ધામની દશામાની આરતી Producer: Hardik Shrimali Singer: Hk Rock Lyrics: Hk Rock Compose: Hk Rock Music : Hk Rock Recording: Ramdhun Recording Studio Design: Kewin Graphics Video: Hk Rock #dashamaarti #dashamatavratkatha #Minavada #dashamaaarti #dashamatavratkatha ચાર ચાર ધામની માં દશામાની આરતી, ચાર ચાર ધામની માં દશામાની આરતી, હે...મીનાવાડા ધામની શારદા કુંવર માતની હાથે ત્રિશુલ વાળી ની ભોળી દશા માત ની ચાર ચાર ધામની માં દશામાની આરતી, ચાર ચાર ધામની માં દશામાની આરતી, હે...પેહલી આરતી દ્વારીકા મા બીજી આરતી મોરાગઢ મા ત્રીજી આરતી કડી ગામ માં ચોથી મીનાવાડા માં.... ચાર ચાર ધામની માં દશામાની આરતી, ચાર ચાર ધામની માં દશામાની આરતી, હે આરતી ટાણે આવો વેલા ભકતો કરે કાલા વાલા ધુપ ધુમાડે આવો વેલા બાળક ભોળા ઘેલા રે ચાર ચાર ધામની માં દશામાની આરતી, ચાર ચાર ધામની માં દશામાની આરતી, એ... પેહલી માડી દર્શન આપો સદાય માડી ચરણે રાખો ભુલયા ને મા પંથ બતાવો જપુ તારા જાપ રે... ચાર ચાર ધામની માં દશામાની આરતી, ચાર ચાર ધામની માં દશામાની આરતી, હો...સંસાર કેરુ ભાન ભુલીને... ધ્યાન ધરુ હુ ચીત ધરિને દર્શન આપો મા મને અરજ કરુ તમને ચાર ચાર ધામની માં દશામાની આરતી, હે ચાર ચાર ધામની માં દશામાની આરતી, હે મિનાવાડા ધામની શરદા કુંવર માતની ચાર ચાર ધામની માં દશામાની આરતી, બોલીયે || શ્રી દશા માત ની જય ||