Arun Gaikwad with Laxman Barot | Hanif Shekh | #bhajan #laxmanbarot #arungaikwad | Malkauns Raag |
Arun Gaikwad
0:00 / 0:00
Arun Gaikwad with Laxman Barot | Hanif Shekh | #bhajan #laxmanbarot #arungaikwad | Malkauns Raag |
23 955 просмотров · 5 лет назад
Arun Gaikwad
5,37 тыс. подписчиков
23 955 просмотров · 5 лет назад
Bhajanik : Laxman Barot
Benjo : Hanif Shekh
Tabla : Arun Gaikwad
Raag : Malkauns
Taal : Tintal & Kaherva
ભજન ની દુનિયા માં આજે શિખર પર જેમનું નામ છે એવા આદરણીય શ્રી લક્ષ્મણ બારોટ અને જેમના આંગડી ના ટેરવા બેન્જો પર પડતા જ બેન્જો બોલવા લાગે એવા કચ્છ ના જાણીતા બેન્જો પ્લેયર ભાઈ હનીફ શેખ સાથે ભરૂચ, ગુજારાત ખાતે રાગ માલકૌંસ માં કરેલ સંગત ની એક નાની યાદી શેર કરું છું. આશા છે કે તમને આ વીડિયો ગમશે. મારા પરમ્ સ્નેહી મિત્ર અને ગુજરાત ના લોક લાડીલા કલાકાર ભાઈ શ્રી તેજદાન ગઢવી નો હું ખૂબ આભાર માનીશ કે જેમણે મારી લક્ષ્મણ બાપુ સાથે મુલાકાત કરાવી અને બાપુ સાથે સંગત કરવાની તક પ્રાપ્ત કરાવી.
જો તમને આ વીડિયો ગમ્યો હોય તો જરુર થી લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરી મને જણાવો. અને સાથે મારી યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરિ બાજુ માં ગંટડી 🔔 ના બટન ને દબાવવાનું ભુલતા નહિં જેથી મારા આવનારા વિડિઓ ની તમને જાણ થઇ શકે.
શું કિધુ લક્ષ્મણ બાપુએ મુંબઇ ના તબલાવાદક અરુણ ગાયકવાડ વિશે ? વિડિઓ જોવા આ લિંક પર ક્લિક કરો : • Arun Gaikwad with Laxman Barot | Hanif She...
Follow me on Facebook : / arungaikwad34
Follow me on Instagram : https://instagram.com/arungaikwadoffi...
Facebook page link 👉 / arungaikwadofficial
Thank You. Keep Supporting.
#laxmanbarot #bhajan #santwani #livejugalbandhi #bhajanik #benjo #hanifshekh #tejdangadhvi #bhajanniduniya #bhajannabharose #girnar #live #blessed #grateful #raag #malkauns #tintal #kahervatal #laggi #tablalaggi #classical #jugalbandhi #musicislife #youtube #youtubeforindia #tabla #tablaplayer #mumbai #mumbaikar #artist #subscribe #arungaikwad