Перейти к содержимому

લખેલું છે ભજન ના શબ્દો સાંભળી હૈયું ભરાઈ જાય

Krishna Mandal kahoda

0:00 / 0:00

લખેલું છે ભજન ના શબ્દો સાંભળી હૈયું ભરાઈ જાય

798 просмотров · 1 мес. назад
Krishna Mandal kahoda
32,6 тыс. подписчиков
798 просмотров · 1 мес. назад
ભક્તોના ટોળા આવેમંદિરમાં દર્શન કરવાનેકાજ માનવી આવે મંદિરમાં... ભક્તોએ જઈનેપોઠીયા ને પૂછ્યું શું છે માનવનો ધરમ માનવી આવે મંદિરમાં... પોઠીયા એ જઈને શિવજીને પૂછ્યું શું છે માનવનો ધરમ માનવી આવે મંદિરમાં... શિવજીએ પોઠીયાને એમ જ કીધું ત્રણ વાર નાવું ને એકવાર ખાવું એ છે માનવ નો ધરમ માનવી આવે મંદિરમાં... હાલક ડોલક થાતો પોઠિયો રે આવ્યો હે જી બોલવામાં પડી ગઈ ભૂલ માનવી આવે મંદિરમાં... પોઠિયા એ આવીને એમ જ કીધું ત્રણ વાર ખાવું ને એકવાર નાવું હે જી અનાજ ની પડી ગઈ તાણ માનવી આવે મંદિરમાં... ભોળાનાથે પોઠીયાને શ્રાપ જ દીધો જા હવે તું રળીને ખવડાવ માનવી આવે મંદિરમાં... શ્રાપ સુણીને પોઠીયો ધ્રુજવા રે લાગ્યો ક્યારે થશે મારો ઉદ્ધાર માનવી આવે મંદિરમાં... અમાસના દિવસે જે કોઈ તને જોડશે ઘોંસરું લઈ લઉં મારી કાંધ માનવી આવે મંદિરમાં... પોઠીયા ની અરજ જે કોઈ ગાશે થાશે એનો કૈલાશમાં વાસ માનવી આવે મંદિર માં