મોક્ષ મેળવવાનો સૌથી સરળ ઉપાય અને અહંકારનો ત્યાગ | Mahant swami Maharaj ashirwad
Akshar Ashirwad
0:00 / 0:00
મોક્ષ મેળવવાનો સૌથી સરળ ઉપાય અને અહંકારનો ત્યાગ | Mahant swami Maharaj ashirwad
1 460 просмотров · 4 дн. назад
Akshar Ashirwad
2,46 тыс. подписчиков
1 460 просмотров · 4 дн. назад
જય સ્વામીનારાયણ 🙏
આ વિડીયોમાં વચનામૃત છેલ્લાનું ૧૨મું (કરામતનું વચનામૃત) પર ગહન અને પ્રેરણાદાયી અમૃતપ્રવચન રજૂ કરવામાં આવ્યું છે.
0. કલ્યાણના માર્ગમાં કરામત: જે રીતે જમ્બો જેઠ હજારો માઇલ ઊડી શકે છે પણ કાંકરી નીચે પડે છે, તેમ કલ્યાણના માર્ગમાં પણ મોટી કરામત રહેલી છે
0.માન-અહંકારનો ત્યાગ: જેને પોતાનું આત્માનું કલ્યાણ ઇચ્છવું હોય તેણે કોઈ પ્રકારનું માન કે અહંકાર રાખવું નહીં.
0.દાસાનુદાસ ભાવ: ગરીબ સત્સંગીના પણ દાસાનુદાસ થઈને રહેવું.
0.અવગુણ ન લેવો: ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ હડકાયા શ્વાન સમાન ભયંકર દોષ છે.
0.સગાં-સંબંધમાં અતિ હેત ન રાખવું: બંધનકારી મોહ-માયાથી બચીને રહેવું.
તમારા જીવનને આધ્યાત્મિક શાંતિ તરફ લઈ જવા માટે આ વિડીયો પૂરો જુઓ અને @AksharAshirwad અન્ય સત્સંગી મિત્રો તથા પરિવાર સાથે જરૂર શેર કરો.
જય સ્વામીનારાયણ 🙏
#Swaminarayan #Vachanamrut #PramukhSwamiMaharaj #BAPSSatsang #BAPSPravachan #SwaminarayanKatha #GujaratiKatha #GadhadaAntya12 #Karamat #Kalyan #SatsangVichhar #BAPS #ViralSatsang #GujaratiPravachan
Swaminarayan pravachan, Vachanamrut Antya 12, Karamatnu Vachanamrut, Pramukh Swami Maharaj katha, BAPS Gujarati pravachan, Swaminarayan katha Gujarati, Gadhada antya 12 pravachan, Satsang pravachan Gujarati, Kalyan no marg, Avgun na levo, BAPS pravachan 2026.