Перейти к содержимому

પરમ હિતકારી સંત કોને કહેવાય? | ૧૧ ઑક્ટોબર ૨૦૨૬ રવિસભા | BAPS શાહીબાગ મંદિર

સત્સંગ અમૃત | Satsang Amrut

0:00 / 0:00

પરમ હિતકારી સંત કોને કહેવાય? | ૧૧ ઑક્ટોબર ૨૦૨૬ રવિસભા | BAPS શાહીબાગ મંદિર

2 904 просмотра · 7 дней назад
સત્સંગ અમૃત | Satsang Amrut
705 подписчиков
2 904 просмотра · 7 дней назад
જય સ્વામિનારાયણ 🙏 ૧૧ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદ ખાતે યોજાયેલી સાપ્તાહિક રવિસભાનાં પ્રવચનોનો લાભ લો. પૂજ્ય પરમનિધિ સ્વામી મહંત સ્વામી મહારાજના જીવનના વિવિધ પ્રેરક પ્રસંગોનું વર્ણન કરે છે. ત્યારબાદ પૂજ્ય અક્ષરપ્રેમ સ્વામી “પરમ હિતકારી સંત કોને કહેવાય?” વિષય પર વાત કરતાં, મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આસામમાં પૂર દરમિયાન થયેલી રાહતસેવાના પ્રસંગો રજૂ કરે છે. સંતોના મુખે સાંભળો સેવા, કરુણા અને પરહિતની ભાવનાને ઉજાગર કરતા આ પ્રસંગો. 🙏 વિડિયો ગમે તો Like કરો, પરિવાર અને મિત્રો સાથે Share કરો અને વધુ સત્સંગ માટે સત્સંગ અમૃત ચેનલને Subscribe કરો. કયો પ્રસંગ આપના હૃદયને સ્પર્શ્યો તે Commentમાં જણાવો. #MahantSwamiMaharaj #ParamnidhiSwami #AksharpremSwami #BAPS #ShahibaugMandir #RaviSabha #GujaratiPravachan #Satsang #સત્સંગઅમૃત