બોલો સખી રાધે ગોવિંદા || 👇લખેલ || bolo sakhi radhe govinda || 🙏krisna bhajan 🙏
Sarus bhajan bhakti
0:00 / 0:00
બોલો સખી રાધે ગોવિંદા || 👇લખેલ || bolo sakhi radhe govinda || 🙏krisna bhajan 🙏
397 просмотров · 4 дн. назад
Sarus bhajan bhakti
3,33 тыс. подписчиков
397 просмотров · 4 дн. назад
બોલો સખી રાધે ગોવિંદા || 👇લખેલ || bolo sakhi radhe govinda || 🙏krisna bhajan 🙏
🎤 Sung by: Jalpa Rathod
📺 Channel: Sarus Bhajan Bhakti
🔔 Subscribe now: / @sarusbhajanbhakti
🕉️ Language: Gujarati | Bhajan | Devotional Song
📄 Disclaimer:
I do not own the original composition or lyrics. This bhajan is sung in my own voice (Jalpa Rathod) for devotional and educational purposes only.
**Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976**, allowance is made for "fair use" for purposes such as education, spirituality, and research.
🙏 This recording is purely spiritual and non-commercial
................. લખેલ...........
ઘરેણામાં હિરલો મહાન બોલો સખી રાધે ગોવિંદા
ત્રિભુવનમાં કાનુડો મહાન બોલો સખી રાધે ગોવિંદા
એ હિરલો પેલો નંદજી નો લાલો
એ હિરલો પેલો કૃષ્ણ કનૈયો
નથી પૂછ્યું ઝવેરીનું નામ બોલો સખી રાધે ગોવિંદા
ધન સ્વરૂપે જેને હાથમાં પહેર્યો
કથા સ્વરૂપે કાનમાં સાંભળ્યો
એનું જીવન સફળ થઈ જાય બોલો સખી રાધે ગોવિંદા
હરિ ઓમ રૂપે વાણીમાં ગુંજયો
ભજન સ્વરૂપે જીભમાં વસીયો
એનો ભવસાગર તરી જાય બોલો સખી રાધે ગોવિંદા
દર્શન કરતા આંખોમાં પરોવ્યો
રામ સ્વરૂપે રુદિયામાં રાખ્યો
એનો જન્મ સફળ થઈ જાય બોલો સખી રાધે ગોવિંદા
લીલા દેખાડે અઢળક મારો વાલો
ધૂન મંડળમાં આવ્યો મારો વાલો
ભજનની ધૂન મચાવનાર બોલો સખી રાધે ગોવિંદા
નિત્ય મંડળમાં આવે મારો વાલો
ગોપીને થૈ થૈ નચાવે મારો વાલો
એના તાલમાં ગાંડા ઘેલાં થાય બોલો સખી રાધે ગોવિંદા
🌹🌺🌹
#sarusbhajanbhakti
#jalparadhod
#krisnabhajan
🌹🌺🌹
....................... 🙏Jay shree krishna🙏.........