Перейти к содержимому

ધન્ય ધન્ય યશોદા તારું આંગણું રે (લખેલ છે) || Krishna Bhajan || યશોદા મા અને કાનુડાનો પ્રેમ

Vedika Studio

0:00 / 0:00

ધન્ય ધન્ય યશોદા તારું આંગણું રે (લખેલ છે) || Krishna Bhajan || યશોદા મા અને કાનુડાનો પ્રેમ

979 просмотров · 3 месяца назад
Vedika Studio
32,7 тыс. подписчиков
979 просмотров · 3 месяца назад
ધન્ય ધન્ય યશોદા તારું આંગણું રે, જ્યાં સ્વયં શ્રીકૃષ્ણ બાળલીલાઓ કરે છે. આ સુંદર ગુજરાતી કૃષ્ણ ભજનમાં યશોદા માતાનું સૌભાગ્ય, કાનુડાની માખણચોરી અને ગોકુળની મધુર લીલાઓનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ધન્ય ધન્ય યશોદા તારું આંગણું રે જ્યાં રમે છે જાદવ રાયજી રે તારા આંગણામાં માવો માટી ખાય છે રે તારા આંગણામાં મોરલા થનગને રે તારું ભાગ્ય જોઈને દેવતા નમે રે........તારા આંગણામાં એના મુખડા ના તેજ ચંદ્ર જાખા પડે રે એનું રૂપ જોઈ ગોપી ઘેલી થાય છે રે તારા આંગણામાં 14 ભુવન નો નાથ તારો છેડો જાલે તારી પાછળ એ પગલી પાડનાર છે રે......તારા આંગણામાં તારી ગાયું ચારે ને ચારે વાછરું રે ત્રણ લોક નો નાથ બન્યો ગોવાળીયો રે તારા આંગણામાં માતા યશોદાજી છાસ વલોવતા રે એના માખણીયા ચોરી ચોરી ખાય છે રે....તારા આંગણામાં આખી દુનિયાનો એ ભગવાન છે રે તારા ખાડણીયે પ્રેમથી બંધાય છે રે તારા આંગણામાં જેને જોઈ જગત હરખાય છે રે એ તો તારા ખોડામાં રમનાર છે રે.....તારા આંગણામાં આ ભજન સાંભળીને શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને પ્રેમમાં વધારો થાય તેવી પ્રાર્થના. 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 #KrishnaBhajan #GujaratiBhajan #YashodaMaa #Kanudo #KrishnaLeela #ShreeKrishnaBhajan #GujaratiKirtan #VedikaStudio #BhaktiSong #GujaratiDevotional #Krishna #JaiShreeKrishna #Bhajan #ViralBhajan